________________
सूत्र २२६९
“સે તિતો- “મોવવામિ” ત્તિ ટુ પડેંપિયपलिउंचिय आलोएज्जा, तं जहा- “इमे पिंडे, इमे लोए, इमे त्तित्तए, इमे कडुयए, इमे कसाए इमे अंबिले, इमे महुरे, णो खलु एत्तो किंचि वि गिलाणस्स सदति” त्ति माइट्ठाणं संफासे । णो एवं करेज्जा । तहाठितं आलोएज्जा जहाठितं गिलाणस्स सदति, तं जहा - तित्तयं तित्तए ति वा जाव - महुरं महुरेति ।
विशिष्ट चर्या सेवा करण संकल्प
भिक्खागा णामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगामं दूइज्जमाणे वा मणुण्णं भोयणजातं लभित्ता
“ से य भिक्खू गिलाइ, से हंदह णं तस्साहरह, सेय भिक्खू णो भुंज्जेज्जा, आहरेज्जासि ।”
તે ય - “ખો હજુ મે અંતરાપ્ઞરિસ્સમિ।”
-ઞ. સુ. ૨, અ. ૨, ૩. ૧, સુ. ૪૦૭-૪૦૮
विसिट्ठ चरियाए सेवाकरण संकप्पा
२२६९. जस्स णं भिक्खुस्स अयं पगप्पे,
अहं च खलु पडिण्णत्तो अपडिण्णतेहि गिलाणो अगिलाणेहिं अभिकंख साहम्मिएहिं कीरमाणं वेयावडियं साइज्जिस्सामि,
अहं वावि खलु अपडिण्णत्तो पडिण्णत्तस्स अगिलाणो गिलाणस्स अभिकंख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए ।
१. आहट्टु परिण्णं आणक्खेस्सामि आहडं च सातिज्जिस्सामि,
२. आहटु परिणं आणक्खेस्सामि आहडं च नो सातिज्जिस्सामि,
३. आहटु परिण्णं नो आणक्खेस्सामि आहडं च सातिज्जिस्सामि ।
Jain Education International
तपाचार ३८७
મનોજ્ઞ આહારમાં લોલુપ ભિક્ષુ "હું જ એકલો આ આહાર ખાઈ લઉં” એમ વિચારી તેને છુપાવી બીમાર મુનિને કહે- 'આ ભોજન લૂખું છે. સૂકુ છે, તીખું છે, કડવું છે, તુરું છે, ખાટું છે, મીઠું છે. આ રોગી માટે યોગ્ય નથી.' તો તેવો પાપાચારી સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. એમ કરાય નહિ પરંતુ જેવું ભોજન લાવ્યા હોય તેવું રોગીને બતાવે અને હોય તેવું જ કહે, જેમકે- તીખું હોય તો તીખું યાવત્ મીઠાને મીઠું કહે.
એક સ્થાનમાં રહેલા અથવા માસકલ્પ આદિ રહેલા અથવા ગ્રામાનુગ્રામ વિચરતા આવેલા સંભોગી અને વિસંભોગી સાધુઓમાં કોઈ ભિક્ષુ મનોજ્ઞ-આહાર પાણી પ્રાપ્ત કરીને કહે - આપના સાથી કોઈ મુનિ રોગી છે. આ મનોજ્ઞ આહાર લઈ તેને આપજો. જો રોગી મુનિ તેનો ઉપયોગ ન કરે તો તમે અમારી પાસે પાછો લઈ આવજો.'
તો આહાર લેનાર મુનિ ઉત્તર દે કે- "જો કોઈ અંતરાય નહિ હોય તો પાછો લાવીને આપને આપી જઈશ.”
વિશિષ્ટ
ચર્ચામાં સેવા કરવાનો સંકલ્પ :
૨૨૬૯. કોઈ સાધુની આ આચાર મર્યાદા (પ્રતિજ્ઞા) હોય કે- "હું બીમાર થાઉં તો બીજા સાધુઓને સેવા કરવાનું કહીશ નહિ, પરંતુ સમાન સમાચારીવાળા નીરોગી સાધુ કર્મનિર્જરાના ઉદ્દેશ્યથી સ્વેચ્છાપૂર્વક મારી સેવા કરે તો હું એ સેવાનો સ્વીકાર કરીશ. જો હું સ્વસ્થ હોઉં તો બીજા સહધર્મી અસ્વસ્થ શ્રમણોની સ્વેચ્છાપૂર્વક નિઃસ્વાર્થભાવથી કર્મનિર્જરા માટે સેવા કરીશ.”
કોઈ સાધુ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે
(૧) હું બીજા સાધુઓ માટે આહારાદિ લાવીશ અને બીજા આહારાદિ લાવ્યા હોય તેને સ્વીકારીશ.
(૨) હું બીજા સાધુઓ માટે આહારાદિ લાવીશ પરંતુ બીજા સાધુઓ લાવ્યા હોય તે નહિ લઉં.
(૩) હું બીજા સાધુઓ માટે નહિ લાવું પરંતુ બીજા લાવ્યા હશે તે સ્વીકારીશ.
For Private & Personal Use Only
www.jainelibrary.org