________________
३१२ चरणानुयोग - २ निग्रंथी हेतु आतापना विधि-निषेध
सूत्र २१५९-६० णिग्गंथीणं णिसिद्धा विहियाय आयावणा
સાધ્વીઓ માટે આતાપનાનો વિધિ-નિષેધ : ર૬૨. નો #પ્પ નિjથા વરિયા'મમ્સ વી-ગવ- ૨૧૫૯. સાધ્વીએ ગામની બહાર વાવત રાજધાનીની બહાર रायहाणिस्स वा उड्ढं बाहाओ पगिज्झिय-पगिज्झिय
ભુજાઓને ઊંચી કરી, સૂર્યની સામે મુખ કરી તથા सूराभिमुहीए एगपाइयाए ठिच्चा आयावणाए
એક પગે ઊભા રહી આતાપના લેવી કલ્પતી નથી. आयावेत्तए। कप्पइ से उवस्सयस्स अंतोवगड़ाए संघाडिया પરંતુ ઉપાશ્રયમાં અંદર પડદો લગાવી, હાથ નીચા पडिबद्धाए पलंबियबाह्याए समतलपाइयाए ठिच्चा રાખી, બંને પગોને સમતલ રાખી તથા ઊભા માયાવUTણ બાયવેત્તા |– પૂ. ૩. ૬, સુ. રર
રહીને આતાપના લેવી કહ્યું છે. णिग्गंथीणं णिसिद्ध कायकिलेसे
સાધ્વીઓ માટે કાય-કલેશનો નિષેધ : २१६०. नो कप्पइ निग्गंथीए ठाणाइयाए होत्तए ।
૨૧૦. સાધ્વીએ ઊભા રહી કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ
કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए पडिमट्ठाइयाए होत्तए ।
સાધ્વીએ એક રાત્રિ આદિ સમય નક્કી કરી
કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए उक्कड्यासणियाए होत्तए ।
સાધ્વીએ ઉત્કટુ આસનમાં સ્થિર રહી અભિગ્રહ
કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए निसज्जियाए होत्तए ।
સાધ્વીએ નિષદ્યાઓથી સ્થિર થઈ અભિગ્રહ કરવો
કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए वीरासणियाए होत्तए ।
સાધ્વીએ વીરાસનમાં રહી અભિગ્રહ કરવો કલ્પતો
નથી. नो कप्पइ निग्गंथीए दण्डासणियाए होत्तए ।
સાધ્વીએ દંડાસનમાં સ્થિર રહી અભિગ્રહ કરવો
કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए लगण्डसाइयाए होत्तए ।
સાધ્વીએ લકુટાસનમાં સ્થિર રહી અભિગ્રહ કરવો
કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए ओमंथियाए होत्तए ।
સાધ્વીએ ઊંધા સૂઈ સ્થિર રહેવાનો અભિગ્રહ
કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए उत्तासणियाए होत्तए ।
સાધ્વીએ ઉત્તાનાસનમાંથી સ્થિર રહી અભિગ્રહ
કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए अम्बखुज्जियाए होत्तए ।
સાધ્વીએ આમ્ર-કુન્નિકાસનમાં સ્થિર રહી
અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए एगपासियाए होत्तए ।
સાધ્વીએ એક પડખે સૂવાનો અભિગ્રહ કરવો – પૃ. ૩. ૧, ગુ. રર-રૂર
કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए अचेलियाए होत्तए ।
સાધ્વીએ વસ્ત્ર રહિત રહેવું કલ્પતું નથી. नो कप्पइ निग्गंथीए अपाइयाए होत्तए ।
સાધ્વીએ પાત્ર રહિત રહેવું કલ્પતું નથી. नो कप्पइ निग्गंथीए वोसट्ठकाइयाए होत्तए ।
સાધ્વીએ નિશ્ચિત સમય માટે શરીરને વોસરાવીને
રહેવું કલ્પતું નથી. - છપ્પ. ૩. ૧, મુ. ૨૬-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org