________________
सूत्र २०४३
अग्रणी काल पश्चात भिक्षु कर्तव्य
संघ व्यवस्था २४७
vi પમુસ્લ વાજી |સમાને fમવરલુમ્સ ક્વિાડું- અગ્રણીના કાળ પામ્યા પછી ભિક્ષુનું કર્તવ્ય : ૨૦૪૩. કામાગુમ ટૂMIT fમવરવૂ = પુરો ટુ ૨૦૪૩. રામાનુગ્રામ વિહાર કરતા ભિક્ષુ જેને અગ્રણી विहरइ, से य आहच्च वीसंभेज्जा, अत्थि य इत्थ
માનીને વિહાર કરતો હોય તેના કાળધર્મ થયા પછી अन्ने केइ उवसंपज्जणारिहे से उवसंपज्जियव्वे ।
શેષ ભિક્ષુઓમાં જે ભિક્ષુ યોગ્ય હોય તેને અગ્રણી
બનાવવા જોઈએ. नत्थि य इत्थ अन्ने केइ उवसंपज्जणारिहे तस्स જો અન્ય કોઈ ભિક્ષુ અગ્રણી થવાને યોગ્ય ન હોય अप्पणो कप्पाए असमत्ते कप्पइ से एगराइयाए અને પોતે પણ આચાર પ્રકલ્પનું અધ્યયન પૂર્ણ ન पडिमाए जण्णं जण्णं दिसं अन्ने साहम्मिया विहरंति કર્યું હોય તો તેણે માર્ગમાં વિશ્રામ માટે એક રાત્રિ तं णं तं णं दिसं उवलित्तए ।
રહીને જે દિશામાં અન્ય સ્વધર્મીઓ વિચરતા હોય
તે દિશામાં જવું કલ્પ છે. नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए ।
માર્ગમાં તેને વિચરણ કરવાનાં લક્ષ્યથી રહેવું
કલ્પ નહીં. कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए ।
કદાચ રોગાદિનું કારણ હોય તો વધારે રહેવું
કલ્પ છે. तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा
રોગાદિ સમાપ્ત થયા પછી કોઈ કહે કે – “वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा” एवं से "હે આર્ય ! એક કે બે રાત વધારે રહો” તો તેણે कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, नो से कप्पइ એક કે બે રાત રહેવું કહ્યું છે. પરંતુ એક કે બે परं एगरायाओ वा दुरायाओ वा वत्थए, जे तत्थ રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જે ભિક્ષુ ત્યાં एगरायाओ वा दुरायाओ वा परं वसइ से संतरा छेए
(કારણ સમાપ્ત થયા પછી પણ એક કે બે રાતથી वा परिहारे वा ।
વધારે રહે છે તે મર્યાદાના ઉલ્લંઘનનાં કારણે દીક્ષા
છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. वासावासं पज्जोसविओ भिक्खू य जं पुरओ कटु વર્ષાવાસમાં રહેલ ભિક્ષુ જેને અગ્રણી માનીને રહે विहरइ से य आहच्च वीसंभेज्जा अत्थि य इत्थ છે તેનો કાળધર્મ થયા પછી શેષ ભિક્ષુઓમાં જે अन्ने केइ उवसंपज्जणारिहे से उवसंपज्जियव्वे । ભિક્ષુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. नत्थि य इत्थ अन्ने केइ उवसंपज्जणारिहे तस्स જો અન્ય કોઈ ભિક્ષુ અગ્રણી થવા માટે યોગ્ય ન अप्पणो कप्पाए असमत्ते कप्पड़ से एगराइयाए હોય અને પોતે પણ નિશીથ આદિનું અધ્યયન પૂર્ણ पडिमाए जण्णं जणं दिसं अन्ने साहम्मिया विहरंति ન કર્યું હોય તો તેને માર્ગમાં વિશ્રામ માટે એક રાત્રિ तं णं तं णं दिसं उवलित्तए ।
રહેતા જે દિશામાં અન્ય સ્વધર્મીઓ વિચરતા હોય
તે દિશામાં જવું કહ્યું છે. नो से कप्पड़ तत्थ विहारवत्तियं वत्थए ।
માર્ગમાં તેને વિહારના લક્ષ્યથી રહેવું કહ્યું નહીં. कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए ।
જો કે રોગાદિના કારણે વધારે રહેવું કહ્યું છે. तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा
રોગાદિના સમાપ્ત થયા પછી કોઈ કહે કે - “वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा” एवं से હે આર્ય ! એક કે બે રાત વધારે રહો' તો તેને એક कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । नो से कप्पइ કે બે રાત વધારે રહેવું કહ્યું છે. પરંતુ એક કે બે परं एगरायाओ वा दुरायाओ वा वत्थए ।
રાતથી વધારે રહેવું કલ્પતું નથી. जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ, से
જે ભિક્ષુ એક કે બે રાતથી વધારે રહે છે તે મર્યાદાનાં संतरा छए वा परिहारे वा ।
ઉલ્લંઘનના કારણે દીક્ષા છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને -dવ. ૩. ૪, . ૨૨-૧ર
પાત્ર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org