SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र शबल दोष अनाचार २११ १९५९ ११. सागारियपिंडं भुंजमाणे सबले । १२. आउट्टियाए पाणाइवायं करेमाणे सबले । १३. आउट्टियाए मुसावायं वदमाणे सबले । १४. आउट्टियाए अदिण्णादाणं गिण्हमाणे सबले । १५. आउट्टियाए अणंतरहियाए पुढवीए ठाणं वा, सेज्ज वा, निसीहियं वा चेएमाणे सबले । ૧૧. શય્યાતરના આહારાદિ ખાનાર શબલ દોષયુક્ત છે. ૧૨. જાણીજોઈને જીવોની હિંસા કરનાર શબલ દોષયુક્ત છે. ૧૩. જાણીજોઈને અસત્ય બોલનાર શબલ દોષયુક્ત છે. ૧૪. જાણીજોઈને અદત્ત વસ્તુ ગ્રહણ કરનાર શબલ દોષયુક્ત છે. ૧૫. જાણીજોઈને સચિત્ત પૃથ્વીની નજીકની ભૂમિ પર કાયોત્સર્ગ, શયન અને સ્વાધ્યાય આદિ કરનાર શબલ દોષયુક્ત છે. ૧૬. જાણીજોઈને સ્નિગ્ધ પૃથ્વી પર અને સચિત્ત રજથી યુક્ત પૃથ્વી પર કાયોત્સર્ગ, શયન અને સ્વાધ્યાય આદિ કરનાર શબલ દોષયુક્ત છે. ૧૭. જાણીજો ઈને સચિત્ત શીલા પર, સચિત્ત પથ્થરના ઢેફા પર, સડેલા કે ઉધઈ લાગેલા જીવયુક્ત કાષ્ઠ પર તથા ઈંડાયુક્ત યાવત કરોળીયાના જાળયુક્ત સ્થાન પર કાયોત્સર્ગ, શયન અને સ્વાધ્યાય કરનાર શબલ દોષયુક્ત १६. आउट्टियाए ससिणिद्धाए पुढवीए, ससरक्खाए पुढवीए ठाणं वा, सेज्ज वा, निसीहियं वा, चेएमाणे सबले । आउट्टियाए चित्तमंताए सिलाए, चित्तमंताए लेलुए, कोलावासंसि वा दारुए जीवपइट्ठिए, सअंडेजाव-मक्कडासंताणए, ठाणं वा, सेज्ज वा, निसीहियं वा चेएमाणे सबले । જાણીજોઈને કંદ, મૂળ, સ્કંધ, છાલ, કૂંપળ, પાંદડા, ૫ ૫, ફળ, બીજ અને લીલી વનસ્પતિનું ભોજન કરનાર શબલ દોષયુક્ત છે. ૨૮. બાદિયામૂત્રમય વ, ઇંદ્ર-માથાં વા, खंध भोयणं वा, तया भोयणं वा, पवाल-भोयणं વા, પત્ત-ભય વા, પુ –મય વી, फल-भोयणं वा, बीय-भोयण वा, हरिय-भोयणं वा भुंजमाणे सबले । १९. अंतो संवच्छरस्स दस दगलेवे करेमाणे सबले । २०. अंतो संवच्छरस्स दस माइट्ठाणाई करेमाणे सबले । ૧૯. એક વર્ષની અંદર દસ વાર ઉદક લેપ લગાવનાર શબલ દોષયુક્ત છે. ૨૦. એક વર્ષની અંદર દસ વાર માયા-સ્થાન સેવન કરનાર શબલ દોષયુક્ત છે ૨૧. જાણીજોઈને સચિત્ત ઠંડા પાણીથી ભીના હાથ, પાત્ર, ચમચા કે ભોજનથી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને લઈ ખાનાર શબલ દોષયુક્ત છે. २१. आउट्टियाए सीतोदय-वग्घारिय-हत्थेण वा, मत्तेण वा, दव्वीए वा, भायणेण वा, असणं वा पाणं वा, खाइमं वा, साइमं वा पडिगाहित्ता भुंजमाणे सबले ।' –ા . ર. ૨. રૂ. ૨ ૨. (૪) સમ. એમ. ૨૨, મુ. ૨ (ખ) સમવાયાંગમાં રાજપિંડ પાંચમું છે અને સાગારિયપિંડ અગિયારમું છે. દશાશ્રુતસ્કંધ માં સાગરિતપિંડ પાંચવું છે અને રાજપિંડ ગ્યારવું છે. સમવાયાંગ ૧૭માં સબલ દોષમાં ચિત્તમત્તાએ પુઢવીએ પાઠ વધારે છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy