SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ चरणानुयोग--२ एकादश उपासक प्रतिमा सूत्र १८८४ से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं તે આ પ્રકારનું આચરણ કરીને વિચરતો જઘન્ય એક एगाहं वा, दुआई वा, तिआहं वा-जाव-उक्कोसेणं દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ યાવતુ ઉત્કૃષ્ટ પાંચ पंच मासं विहरइ । માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. से तं पंचमा उवासग-पडिमा । આ પાંચમી ઉપાસક પ્રતિમા છે. अहावरा छट्ठा उवासग-पडिमा છઠ્ઠી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व-धम्म रुई यावि भवइ-जाव-से णं एगराइयं તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય काउसग्ग पडिम सम्म अणुपालित्ता भवइ । છે યાવતું એક રાત્રિક કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યક પરિપાલન કરે છે. से णं असिणाणए, वियडभोई, मउलिकडे, दिया य તે સ્નાન કરતો નથી, દિવસે ભોજન કરે છે, राओ य बंभयारी, ધોતિયાની ગાંઠ લગાવતો નથી, દિવસ અને રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરે છે. सचित्ताहारे से अपरिण्णाए भवइ । પરંતુ તે સચિત્ત આહારનો પરિત્યાગ કરતો નથી. से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं તે આ પ્રકારનાં આચરણ કરીને વિચરતો જઘન્ય एगाहं वा दुआरं वा, तिआहे वा-जाव-उक्कोसेणं એક દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ યાવત્ ઉત્કૃષ્ટ छम्मासे विहरेज्जा । છ માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. से तं छट्ठा उवासग-पडिमा । આ છઠ્ઠી ઉપાસક પ્રતિમા છે. अहावरा सत्तमा उवासग-पडिमा સાતમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व-धम्म-रुई यावि भवइ-जाव-दिया य राओ તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય य बंभयारी । છે યાવત્ તે દિવસે અને રાત્રે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. सचित्ताहारे से परिण्णाए भवति । તે સચિત્ત આહારનો પરિત્યાગી હોય છે. आरम्भे से अपरिण्णाए भवति । પરંતુ તે આરંભ કરવાનો પરિત્યાગી હોતો નથી. से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं આ પ્રમાણે વિચરણ કરતા તે જઘન્ય એક દિવસ, બે एगाहं वा, दुआहं वा, तिआहं वा-जाव-उक्कोसेणं દિવસ, ત્રણ દિવસ યાવતું ઉત્કૃષ્ટ સાત માસ સુધી सत्तमासे विहरेज्जा । આ પ્રતિમાનું પાલન કરે છે. से तं सत्तमा उवासग-पडिमा । આ સાતમી ઉપાસક પ્રતિમા છે. अहावरा अट्ठमा उवासग-पडिमा આઠમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व-धम्म-रुई यावि भवइ-जाव-दिया य राओ તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય य बंभयारी । છે યાવતુ તે દિવસે અને રાત્રે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. सचित्ताहारे से परिणाए भवइ । તે સચિત્ત આહારનો પરિત્યાગી હોય છે. आरम्भे से परिण्णाए भवइ । તે સર્વ આરંભોનો પરિત્યાગી હોય છે. पेसारम्भे से अपरिणाए भवइ । પણ બીજા પાસે આરંભ કરાવવાનો પરિત્યાગી હોતો નથી. ૧. પ્રારંભની ચાર પ્રતિમાઓનો કાળમાન અહીં કહ્યો નથી, પરંતુ ઉપાસકદશાની ટીકામાં એનો કાળ બતાવ્યો છે- તે આ પ્રમાણે છે-પ્રથમ પ્રતિમાં ઉત્કૃષ્ટ એક માસની, બીજી ઉત્કૃષ્ટ બે માસની, ત્રીજી ઉત્કૃષ્ટ ત્રણ માસની અને ચોથી ઉત્કૃષ્ટ ચાર માસની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy