SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૩૪૭ ૮૮, પરંતવન કરવવંતુ સમવસર ૮૮, પરંપરોપપન્નક ચોવીસ દંડકોમાં ચાર સમવસરણાદિનું જવા પ્રરુપણ : प. परंपरोववन्नगा णं भंते ! नेरइया किं किरियावाई પ્ર. ભંતે ! પરંપરોપપન્નક નૈરયિક ક્રિયાવાદી છે : -નવ-વેચવા ? -વાવ- વિનયવાદી છે ? उ. गोयमा ! एवं जहेव ओहिओ उदेसओ तहेव ઉ. ગૌતમ ! જે પ્રમાણે સામાન્ય જીવોનાં ઉદેશક કહ્યા परंपरोववन्नएसु वि नेरइयाइओ तहेव निरवसेसं છે, તે જ પ્રમાણે પરંપરો૫૫નકનૈરયિકાદિઓનાં भाणियव्वं। બધા સ્થાન સંપૂર્ણ કહેવા જોઈએ. तहेव तियदंडगसंगहिओ। તે જ પ્રમાણે ત્રણે દંડકો સહિત પણ કહેવા જોઈએ. - વિચા. સ. રૂ ૧, ૩. ૩, મુ. ? ८९. अणंतरोववगाढाईसु समोसरणाइ परूवणं- ૮૯. અનન્તરાવગાઢાદિમાં સમવસરણાદિનું પ્રરુપણ : एवं एएणं कमेणं जच्चेव बंधिसए उद्देसगाणं परिवाडी આ પ્રમાણે આ ક્રમથી બંધ શતક (૨) માં ઉદેશકોની सच्चेव इहं पि-जाव- अचरिमो उसो। જે પરિપાટી છે, તે જ ચારેય સમવસરણની પરિપાટી અહીં પણ અચરમ ઉદેશક સુધી કહેવી જોઈએ. णवर-अणंतरा चत्तारि वि एक्कागमगा, વિશેષ અનન્તરોપપન્નકનાં ચાર ઉદેશક એક સમાન છે. परंपरा चत्तारि वि एक्कगमएणं, પરંપરોપપન્નકનાં પણ ચાર ઉદેશક એક સમાન છે. एवं चरिमा वि, अचरिमा वि एवं चेव । આ પ્રમાણે ચરમ અને અચરમનાં આલાપક પણ છે. णवर-अलेस्सी केवली अजोगी न भण्णइ, વિશેષ : અલેશી, કેવળી અને અયોગીનું વર્ણન અહીં ન કરવું જોઈએ. सेसं तहेव। -વિયા. સ. ૩ ૦, ૩. ૪-૧૧ બાકી બધુ પૂર્વવત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy