________________
૧૩૩૦
દ્રવ્યાનુયોગ ભાગ-૨
उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा।
થતા નથી. प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત लभेज्जा सवणयाए ?
ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ લાભ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા लभेज्जा।
નથી. प. जेणं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए से णं પ્ર. ભંતે ! જે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત केवलं बोहिं बुज्झेज्जा?
કરે છે તો શું તે કેવળબોધિને પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए बुझेज्जा, अत्थेगइए नो ઉ. ગૌતમ ! કોઈ કેવળબોધિને પ્રાપ્ત કરે છે અને કોઈ ૩ન્નેન્ના /
કરતા નથી. जे णं भंते ! केवलं बोहिं बुज्झेज्जा से णं सद्दहेज्जा પ્ર. ભંતે ! જે કેવળબોધિને પ્રાપ્ત કરે છે તો શું તે તેના पत्तिएज्जा रोएज्जा?
પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે ? उ. हंता, गोयमा ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा। ઉ. હા, ગૌતમ ! તે તેના પર શ્રદ્ધા, પ્રતીતિ. રુચિ
કરે છે. प. जेणं भंते ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा से णं
ભંતે ! જે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે તો શું તે आभिणिबोहियणाण सुयणाण-ओहिणाणाई
આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન उप्पाडेज्जा?
ઉપાર્જીત કરે છે ? ૩. હંતા, મયT! ૩પન્ના
ઉં. હા, ગૌતમ ! તે ઉપાર્જીત કરે છે. g, ને ઇ મેતે ! મfમાવદિયTTખ-સુયUTI
પ્ર. ભંતે ! જે આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને ओहिणाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा
અવધિજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે શીલવ્રત -ઝાવ- સરોવવ વ પરિવગ્નિg?
-યાવત- પોષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ
થાય છે ? उ. गोयमा ! णो इणढे समढे ।
ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु ।
આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યોમાંથી નીકળીને અસુરકુમારોમાં -વાવત- સ્વનિતકુમારોમાં ઉત્પત્તિનાં
વિષયમાં જાણવું જોઈએ. एगिंदिय-विगलिंदिएसु जहा पुढविकाइए।
એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોમાં ઉત્પત્તિનું
વર્ણન પૃથ્વીકાયિક જીવોનાં સમાન જાણવું જોઈએ. पंचेंदिय-तिरिक्खजोणिएसु मणूसेसु य जहा णेरइए। પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પત્તિનું
વર્ણન નૈરયિકનાં સમાન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिएसु जहा णेरइएसु । વાણવ્યતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં
ઉત્પત્તિનું વર્ણન નૈરયિકોના સમાન છે. एवं मणूसे वि।
આ પ્રમાણે મનુષ્યની પણ ઉત્પત્તિનું વર્ણન જાણવું
જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिए जहा असुरकुमारे। વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકની ઉત્પત્તિનું - TUT. ૫. ૨૦, ૩. ૨૪૨૭-૨૪૪૨
વર્ણન અસુરકુમારોનાં સમાન છે. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org