________________
૧ 300
દ્રવ્યાનુયોગ ભાગ-૨
११. से एगइओगोपालगभावं पडिसंधाय तमेव गोणं वा
परिजविय-परिजविय हंता -जाव- उद्दवइत्ता आहारं आहारे।।
इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता
વ૬ १२. से एगइओ गोघातगभावं पडिसंधाय गोणं वा,
अण्णयरं वा तसं पाणं हंता -जाव- उद्दवइत्ता आहारं आहारेइ।
इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता
ભવ૬ ! १३. से एगइओ सोवणियभावं पडिसंधाय सुणगं वा,
अण्णयरं वा तसं पाणं हंता -जाव- उद्दवइत्ता आहारं आहारेइ।
इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता
મવડું ! १४. से एगइओ सोवणियंतियभावं पडिसंधाय मणुस्सं
वा, अण्णयरं वा तसं पाणं हंता-जाव-उद्दवइत्ता आहारं आहारेइ।
૧૧, કોઈ પાપી મનુષ્ય ગાયને પાળવાનો ધંધો સ્વીકાર
કરીને (ક્રોધિત થઈને) તેજ ગાયોને અથવા તેના વાછરડાને ટોળાથી પૃથકુ કાઢી-કાઢીને વારંવાર કાઢીને તેને મારે-પીટે છે -વાવતુ- જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં
મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૧૨. કોઈ પાપી મનુષ્ય ગોવંશઘાતક (કસાઈ)નો ધંધો
અપનાવીને ગાય (બળદ) કે અન્ય કોઈ પણ ત્રસ પ્રાણીને મારી-પીટીને ચાવતુ- જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપ કર્મોના કારણે જગતમાં
પોતે પોતાને મહાપાપીનાં રૂપમાં પ્રસિદ્ધ કરી લે છે. ૧૩. કોઈ પાપી મનુષ્ય કૂતરા પાળવાનો ધંધો અપનાવીને
તેમાં કોઈ કૂતરાને કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારી-પાટીને વાવ- જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં
સ્વયંને મહાપાપીનાં રૂપમાં પ્રસિદ્ધ કરી લે છે. ૧૪, કોઈ પાપી મનુષ્ય શિકારી કૂતરાથી શિકાર કરવાનો
વ્યવસાય અપનાવીને મનુષ્ય કે અન્ય પ્રાણીને મારી-પીટીને વાવતુ- જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં
મહાપાપીનાં રૂપમાં પ્રસિદ્ધ થઈ જાય છે. ૧, કોઈ પાપી પુરુષ પરિષદૂનાં વચમાં ઉઠીને કહે છે કે : "હું આ પ્રાણીને મારું છું.” ત્યારપછી તે તીતર, બતક, ચકલી, લાવરી, કબુતર, વાંદરો કે કપિંજલ, અન્ય કોઈ ત્રસ જીવને મારે છે -વાવ- પ્રાણ રહિત કરીને તેનો આહાર કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૨. કોઈ પાપી પુરુષ કોઈનાથી વિરુદ્ધ થવાથી કોઈ કારણથી અથવા ખરાબ અન્નાદિ દઈ દેવાથી સુરાપાત્રનો અભિષ્ટ લાભ ન થવાથી નારાજ કે ક્રોધિત થઈને તે ગૃહપતિ કે ગૃહપતિનાં પુત્રોના ધાન્યોને સ્વયં આગ લગાવીને બાળી નાંખે છે.
इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता
મવડું | १.से एगइओ परिसामज्झाओ उठित्ता अहमेयं हणामि त्ति कट्ठ - तित्तिरं वा, वट्टगंवा, चडगं वा, लावगं वा, कवोयगं वा, कविं वा, कविंजलं वा अण्णयरं वा तसं पाणं हंता-जावउद्दवइत्ता आहारं आहारेइ। इइ से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ ।
२. से एगइओ केणइ आयाणेणं विरूद्ध समाणे अदुवा खलदाणेणं, अवा सुराथालएणं गाहावईण वा गाहावइपुत्ताण वा सयमेव अगणिकाएणं सस्साई झामेइ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org