________________
ક્રિયા અધ્યયન
૧૨૪૭
अपच्चक्खाणकिरिया कज्जइ, मिच्छादसणवत्तियाकिरिया सिय कज्जइ, सिय नो જૈન, अह से भंडे अभिसमण्णागए भवइ, तओ से पच्छा
सव्वाओ ताओ पयणुई भवंति। प. गाहावइस्स णं भंते ! भंडं विक्किणमाणस्स कइए
भंडं साइज्जेज्जा, भंडे य से अणुवणीए सिया,
गाहावइस्स णं भंते ! ताओ भंडाओ किं आरंभिया किरिया कज्जइ-जाव-मिच्छादसणवत्तिया किरिया
ન, कइयस्स वा ताओ भंडाओ किं आरंभिया किरिया कज्जइ-जाव-मिच्छादसणवत्तिया किरिया कज्जइ?
उ. गोयमा ! गाहावइस्स ताओ भंडाओ आरंभिया
किरिया कज्जइ-जाव-अपच्चक्खाण किरिया कज्जइ,
અપ્રત્યાખ્યાનિકી ક્રિયા પણ લાગે છે, પરંતુ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ક્યારેક લાગે છે અને ક્યારેક લાગતી નથી, જો તે પુરુષનો ચોરાયેલ માલ પાછો મળી જાય
છે તો તે બધી ક્રિયાઓ હલ્કી થઈ જાય છે. પ્ર. ભંતે ! કરિયાણા વેચનાર તે ગૃહસ્થથી કોઈ
વ્યક્તિએ કરિયાણાનો માલ ખરીદી લીધો છે અને સોદો પાકો કરવા માટે ખરીદદારે ખ્યાનું પણ આપી દીધો છે, પરંતુ તે કરિયાણાનો માલ હજી સુધી લઈ ગયેલ નથી તો - ભંતે ! તે માલ વેચનાર ગૃહસ્થને તે કરિયાણાનાં માલથી આરંભિકી -પાવત-મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાઓમાંથી કંઈ ક્રિયા લાગે છે ? અને ખરીદનારને તે કરિયાણાનાં માલથી આરંભિક -વાવ- મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાઓમાંથી કંઈ
ક્રિયા લાગે છે ? ઉ. ગૌતમ ! તે ગૃહપતિને તે કરિયાણાનાં સામાનથી
આરંભિકી -વાવતુ- અપ્રત્યાખ્યાનિકી ક્રિયાઓ લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ક્યારેક લાગે છે અને ક્યારેક લાગતી નથી.
ખરીદનારને તો બધી ક્રિયાઓ હલ્કી થઈ જાય છે. પ્ર. ભંતે ! કરિયાણા વેચનાર ગૃહસ્થને ત્યાંથી ખરીદનાર
તે માલને પોતાને ત્યાં લઈ આવેલ તો ભંતે ! તે ખરીદનારને તે ખરીદેલ કરિયાણા માલથી આરંભિક -ચાવતુ- મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાઓમાંથી કંઈ ક્રિયા લાગે છે ? તથા - તે વિક્રેતા ગૃહસ્થને તે માલથી આરંભિકી -પાવતમિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાઓમાંથી કંઈ ક્રિયા
લાગે છે ? ઉ. ગૌતમ ! ખરીદનારને તે કરિયાણા સામાનથી
પ્રારંભની (આરંભિકી -ચાવતુ- અપ્રત્યાખ્યાનિકી) ચારે ક્રિયાઓ લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા વિકલ્પથી લાગે છે. વિક્રેતા ગૃહસ્થને તો એ પાંચે ક્રિયાઓ હલ્કી થાય છે.
मिच्छादसणवत्तिया किरिया सिय कज्जइ.सिय नो લગ્ન, कइयस्स णं ताओ सव्वाओ पयणुई भवंति। गाहावइस्स णं भंते ! भंडं विक्किणमाणस्स कइए भंडे साइज्जेज्जा भंडे से उवणीए सिया, कइयस्स णं भंते! ताओ भंडाओ किं आरंभिया किरिया कज्जइ -जाव-मिच्छादसणवत्तिया किरिया कज्जइ,
गाहावइस्स वाताओ भंडाओ किंआरंभिया किरिया कज्जइ-जाव-मिच्छादसणवत्तिया किरिया कज्जइ?
उ. गोयमा ! कइयस्स ताओ भंडाओ हेट्ठिल्लाओ
चत्तारि किरियाओ कज्जति,
मिच्छादसणवत्तिया किरिया भयणाए, गाहावइस्स णं ताओ सव्वाओ पयणई भवति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org