________________
૧૨૨૦
२. पम्हलेस्सा असंखेज्जगुणा,
३. तेउलेस्सा असंखेज्जगुणा,
४. तेउलेस्साओ वेमाणिणीओ देवीओ संखेज्जમુળજો,
५. तेउलेस्सा भवणवासी देवा असंखेज्जगुणा,
६. तेउलेस्साओ भवणवासिणीओ देवीओ संखेज्जगुणाओ,
७. काउलेस्सा भवणवासी देवा असंखेज्जगुणा,
८. णीललेस्सा विसेसाहिया,
૨. હજેસ્ટા વિસેસાહિયા,
१०. काउलेस्साओ भवणवासिणीओ देवीओ संखेज्जगुणाओ,
११. णीललेस्साओ विसेसाहियाओ,
१२. कण्हलेस्साओ विसेसाहियाओ,
१३. तेउलेस्सा वाणमंतरा देवा असंखेज्जगुणा,
१४. तेउलेस्साओ वाणमंतरीओ देवीओ संखेज्जમુળજો,
१५. काउलेस्सा वाणमंतरा देवा असंखेज्जगुणा,
१६. णीललेस्सा विसेसाहिया,
१७. कण्हलेस्सा विसेसाहिया,
१८. काउलेस्साओ वाणमंतरीओ देवीओ संखेज्जगुणाओ,
o o. णीललेस्साओ देवीओ विसेसाहियाओ,
२०. कण्हलेस्साओ देवीओ विसेसाहियाओ,
२१. तेउलेस्साओ जोइसिया देवा संखेज्जगुणा,
२२. तेउलेस्साओ जोइसिणीओ देवीओ संखेज्जगुणाओ ।१
- વળ. ૧. ૨૭, ૩. ૨, મુ. o o૭૨-o o o ૦
વિયા. મ. ૨૬, ૩. ?, મુ. રૂ
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૨
૨. (તેનાથી) પધ્મલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે,
૪. (તેનાથી) તેજોલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે,
૫. (તેનાથી) તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગુણા છે,
૬. (તેનાથી) તેજોલેશ્યાવાળી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે,
૭. (તેનાથી) કાપોતલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગુણા છે,
૮. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે,
૯. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, ૧૦. (તેનાથી) કાપોતલેશ્યાવાળી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે,
૧૧. (તેનાથી) નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, ૧૨. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, ૧૩. (તેનાથી) તેજોલેશ્યાવાળા વાણવ્યંતર દેવ અસંખ્યાતગુણા છે,
૧૪. (તેનાથી) તેજોલેશ્યાવાળી વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે,
૧૫. (તેનાથી) કાપોતલેશ્યાવાળા વાણવ્યંતર દેવ અસંખ્યાતગુણા છે,
૧૬. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૧૭. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, ૧૮. (તેનાથી) કાપોતલેશ્યાવાળી વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે,
૧૯. (તેનાથી)નીલલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે,
૨૦. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે,
૨૧. (તેનાથી)તેજોલેશ્યાવાળા જ્યોતિષ્મદેવ સંખ્યાતગુણા છે,
૨૨. (તેનાથી) તેજોલેશ્યાવાળી જ્યોતિષ્ક દેવીઓ સંખ્યાતગુણી છે.
For Private Personal Use Only
www.jainelibrary.org