________________
લેશ્યા અધ્યયન
૬.
९. एएसि णं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीण य कण्हलेस्साणं -जावसुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाबविसेसाहिया वा ?
उ. गोयमा ! १ . सव्वत्थोवा पंचेंदियतिरिक्खजोणिया सुक्कलेस्सा,
२. सुक्कलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ,
३. पम्हलेस्सा गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणिया संखेज्जगुणा,
४. पम्हलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ,
५. तेउलेस्सा गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणिया संखेज्जगुणा,
६. तेउलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ,
७. काउलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ,
८. णीललेस्साओ तिरिक्खजोणिणीओ विसेसाहियाओ,
९. कण्हलेस्साओ तिरिक्खजोणिणीओ विसेसाहियाओ,
१०. काउलेस्सा गब्भवक्कंतिय तिरिक्खजोणिया असंखेज्जगुणा,
११. णीललेस्सा गब्भवक्कंतिय तिरिक्खजोणिया विसेसाहिया,
१२. कण्हलेस्सा गब्भवक्कंतिय तिरिक्खजोणिया विसेसाहिया,
.
१०. एएसि णं भंते! पंचेंदियतिरिक्खजोणियाणं, तिरिक्खजोणिणीय कण्हलेस्साणं - जाव- सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव- विसेसाहिया वा ?
૩. ગોયમા ! બહેવ વર્મ અપ્પાવદુાં તહીં મેં વિધ
वरं - काउलेस्सा तिरिक्खजोणिया अणंतगुणा ।
Jain Education International
૧૨૧૫
પ્ર. ૯. ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળા –યાવત- શુક્લલેશ્યા
વાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને તિર્યંચયોનિક સ્ત્રીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -યાવત્ વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય-તિર્યંચયોનિક છે,
૨. (તેનાથી) શુક્લલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે,
૩. (તેનાથી) પધ્મલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંખ્યાતગુણા છે,
૪. (તેનાથી) પધ્મલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે,
૫. (તેનાથી) તેજોલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંખ્યાતગુણા છે,
૬. (તેનાથી) તેજોલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે,
૭. (તેનાથી) કાપોતલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે,
૮. (તેનાથી)નીલલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ વિશેષાધિક છે,
૯. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ વિશેષાધિક છે,
૧૦. (તેનાથી) કાપોતલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક અસંખ્યાતગુણા છે,
૧૧. (તેનાથી)નીલલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક વિશેષાધિક છે.
૧૨. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક
વિશેષાધિક છે.
પ્ર. ૧૦, ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા -યાવ- શુક્લલેશ્યાવાળા આ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને તિર્યંચયોનિક સ્ત્રીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -યાવતા- વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ ! જેમ નવમું તિર્યંચયોનિક સંબંધી અલ્પ બહુત્વ કહ્યું તેવી જ રીતે આ દસમું પણ સમજી લેવું જોઈએ.
વિશેષ : કાપોત લેશ્યાવાળા તિર્યંચયોનિક અનન્તFor Private & Personal Use ગુણા છે.
www.jainelibrary.org