________________
લયા અધ્યયન
૧૧ ૬૧
૩. યમ ! સેનામા ફુવા, ચંપછ7ી ફુવા,
चंपयभेदे इ वा, हलिद्दा इ वा, हलिद्दगुलिया इ वा, हालिद्दाभेए इ वा, हरियाले इवा, हरियालगुलिया इवा, हरियालभेए इ वा, चिउरे इ वा, चिउररागे इ वा, सुवण्णसिप्पी इ वा, वरकणगणिहसे इ वा, वरपुरिसवसणे इवा, अल्लइकुसुमे इवा, चंपयकुसुमे इ वा, कणियारकुसुमे इ वा, कुहंडियाकुसुमे इ वा, सुवण्णजूहिया इवा, सुहिरणियाकुसुमे इ वा, कोरेंटमल्लदामे इवा, पीयासोगे इवा, पीयकणवीरए ૬ વા, વયવન્યુનાવા ફુ વા |
ઉ. ગૌતમ ! ચંપક, ચંપકની છાલ, ચંપકનાં ટુકડા,
હળદર, હળદરની ગુટિકા, હળદરનાં ટુકડા (ખંડ), હરતાળ, હરતાળની ગુટિકા, હરતાળનાં ટુકડા, ચિંકુર, ચિકુરનાં રંગ, સ્વર્ણસીપ, સ્વર્ણ-નિકર્ષ, શ્રેષ્ઠ પીતામ્બર, અલ્લકી પુષ્પ, ચંપા પુષ્પ, કનેર પુષ્પ, કુષ્માંડ લતાપુષ્પ, સ્વર્ણ જુહી પુષ્પ, સુવિરયિકાનું પુષ્પ, કોરંટ પુષ્પમાળા, પીળા અશોક, પીળા કનેર, પીળા બંધુજીવક જેવા વર્ણવાળી પમલેશ્યા છે.
૩. નાયમી ! ની રૂદ્દે સમદ્રે !
पम्हलेस्सा णं एत्तो इट्टतरिया चेव -जावमणामतरिया चेव वण्णणं पण्णत्ता। ६.सुक्कलेस्सा णं भंते ! केरिसिया वण्णेणं पण्णत्ता ? गोयमा ! से जहाणामए अंके इवा, संखे इ वा, चंदे इवा, कुंद इ वा, दगे इ वा, दगरए इ वा, दही इ वा, दहिघणे इ वा, खीरे इ वा, खीरपूरे इ वा, सुक्कछिवाडिया इवा, पेहुणमिंजिया इवा,धंतधोयरूप्पपट्टे इ वा, सारइयवलाहए इ वा, कुमुद्दले इ वा, पोंडरियदले इ वा, सालिपिट्ठरासी इ वा, कुडगपुष्फरासी इ वा, सिंदुवारवरमल्लदामे इ वा, सेयासोए इ वा, सेयकणवीरे इ वा, सेयबंधुजीवए
પ્ર. શું પધ્ધલેશ્યા આવા વર્ણવાળી છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી.
પHલેશ્યા આનાથી પણ અધિક ઈષ્ટ -ચાવત
અધિક મનોહર વર્ણવાળી કહી છે. પ્ર. ૬, ભંતે ! શુક્લલેશ્યા કેવા વર્ણવાળી કહી છે ?
ગૌતમ ! એકરત્ન, શંખ, ચંદ્ર, કુંદ પુષ્પ, ઉદક, જલકણ, દધિ, દધિપિંડ, દુધ, દુગ્ધજાગ, શુષ્કફળી, મયુરપિંછ, મિંજીક, ધાત રજત પટ્ટ, શારદીય મેઘ, કુમુદ પત્ર, પુંડરિક પત્ર, શાલિપિષ્ટ રાશિ, કુટજપુપરાશિ, સિંદુવાર પંપમાળા, શ્વેતઅશોક, શ્વેતકનેર, ચેત બંધુજીવક જેવા વર્ણવાળી શુક્લ લેગ્યા છે.
૫. મયાવી ? ૩. યમ ! રૂદ્દે સમદ્દે!
सुक्कलेस्सा णं एत्तो इट्ठतरिया चेव -जावमणामतरिया चेव वण्णेणं पण्णत्ता।
- Tv. 1. ૨૭, ૩. ૪, મુ. ૨૨૨ ૬-૨૨ ૩ ? ૨. નમૂલ્યનિષ્ફસંસી, વસ્ત્રરિસનિમા |
खंजणंजण-नयणनिभा, किण्हलेसा उवण्णओ।
પ્ર. શું શુક્લલેશ્યા આવા વર્ણવાળી છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી.
શુક્લ લેશ્યા આનાથી પણ અધિક ઈષ્ટ -ચાવતુઅધિક મનોહર વર્ણવાળી કહી છે.
૧.
કૃષ્ણલેશ્યા વર્ણની અપેક્ષાથી સ્નિગ્ધ કાળા મેધનાં સમાન, ભેંસનાં શીંગડા અને અરીઠાનાં સદશ અથવા (ગાડીના) ખંજન, કાજળ કે સુરમો અને કીકીનાં સમાન કાળી છે. નીલ ગ્લેશ્યા વર્ણની અપેક્ષાથી નીલા અશોક વૃક્ષનાં સમાન, પક્ષીની પાંખનાં સમાન કે સ્નિગ્ધ વિર્યરત્નની સમાન અતિનીલી છે.
२. नीलाऽसोगसंकासा, चासपिच्छसमप्पभा।
वेरूलिय निद्धसंकासा, नीललेसा उ वण्णओ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org