________________
લેશ્યા અધ્યયન
૧૧પ૭
निद्धंसपरिणामो निस्संसो अजिइन्दिओ।
નિઃશંક પરિણામવાળા છે, નૃશંસ છે, અજીતેન્દ્રિય एयजोगसमाउत्तो किण्हलेस तू परिणमे ।।
છે, આ યોગોથી યુક્ત તે જીવ કૃષ્ણ લેગ્યામાં
પરિણત હોય છે. इस्या-अमरिस-अतवो, अविज्ज-माया अहीरिया य। ૨. જે ઈર્ષાળુ છે, કદાગ્રહી છે, અતપસ્વી છે, અજ્ઞાની गही पओसे य सढे पमत्ते, रसलोलए सायगवेसए य॥
છે, માયી છે, નિર્લજ્જ છે, વિષયાસક્ત છે, પ્રદ્ધષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે. રસલોલુપ છે, સુખનો
ગવેષક છે. आरम्भाओ अविरओ, खुद्दो साहस्सिओ नरो।
જે આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુ:સાહસી છે, एयजोगसमाउत्तो, नीललेसं तु परिणमे ॥
આ યોગોથી યુક્ત તે જીવ નીલલેશ્યામાં પરિણત
હોય છે. ३. बंके वंकसमायारे, नियडिल्ले अणुज्जुए ।
૩. જે મનુષ્ય વાણીથી વક્ર છે, આચારથી વક્ર છે, पलिउंचग ओवहिए, मिच्छदिट्ठी अणारिए ।
કપટી છે, સરલતાથી રહિત છે, સ્વદોષોને છુપાડનાર છે, છલ-કપટનો પ્રયોગ કરનાર છે,
મિથ્યાદષ્ટિ છે, અનાર્ય છે. उप्फालग-दुट्ठवाई य, तेणे यावि य मच्छरी ।
જે મુખમાં આવે તેવા દુર્વચન બોલનાર છે, एयजोगसमाउत्तो, काउलेसं त परिणमे ॥
દુષ્ટવાદી છે, ચોર છે, ઈર્ષ્યા કરનાર છે, આ યોગોથી યુક્ત તે જીવ કાપોત લેગ્યામાં પરિણત
હોય છે. नीयावित्ती अचवले, अमाई अकुऊहले ।
૪. જે નમ્ર વૃત્તિનાં છે, ચપળતા રહિત છે, માયાથી विणीयविणए दन्ते, जोगवं उवहाणवं ॥
રહિત છે, અકુતૂહલી છે, વિનય કરવામાં નિપુણ છે, દાંત છે, સ્વાધ્યાયાદિથી સમાધિ સંપન્ન છે,
શાસ્ત્રાધ્યયનનાં સમયે તપસ્યાનો કર્તા છે. पियधम्मे दढधम्मे, वज्जभीरू हिएसए।
જે પ્રિયધર્મી છે, દઢધમ છે, પાપભીરુ છે, एयजोगसमाउत्तो, तेउलेसं तु परिणमे ॥
હિતૈષી છે, આ યોગોથી યુક્ત તે જીવ તેજલેશ્યામાં
પરિણત છે. पयणुक्कोह-माणे य , माया लोभे य पयणुए।
જેના ક્રોધ, માન, માયા અને લોભ અત્યંત અલ્પ पसंतचित्ते दन्तप्पा, जोगवं उवहाणवं ॥
છે, જે પ્રશાંતચિત્ત છે, આત્માનું દમન કરે છે,
યોગવાનું તથા ઉપધાનવાનું છે. तहा पयणुवाइं य, उवसन्ते जिइन्दिए ।
જે અલ્પભાષી છે, ઉપશાંત છે અને જીતેન્દ્રિય છે, एयजोगसमाउत्तो, पम्हलेसं तु परिणमे ॥
આ યોગોથી યુક્ત તે જીવ પમ લેગ્યામાં પરિણત
હોય છે. ६. अट्टरूद्दाणि वज्जित्ता, धम्मसुक्काणि झायए।
૬. જે આર્ત અને રૌદ્ર ધ્યાનોનો ત્યાગ કરીને ધર્મ અને पसंतचित्ते दन्तप्पा, समिए गुत्ते य गुत्तिहिं ॥
શુક્લ ધ્યાનમાં લીન છે, પ્રશાંત ચિત્ત અને દાંત છે, પાંચ સમિતિઓથી સમિત અને ત્રણ ગુપ્તિઓથી
ગુપ્ત છે. सरागे वीयरागे वा, उवसन्ते जिइन्दिए।
સરાગી (ગૃહસ્થી કે વીતરાગી (શ્રમણ) છે, પરંતુ एयजोगसमाउत्तो, सुक्कलेसं तु परिणमे ॥
ઉપશાંત અને જીતેન્દ્રિય છે, આ યોગોથી યુક્ત તે
જીવ શુક્લ લેગ્યામાં પરિણત હોય છે. -ઉત્ત. . ૩૪, , ૨૨-૩ ૨ For Private & Personal Use Only
www.jainelibrary.org
૫.
Jain Education International