________________
સંયત અધ્યયન
..
४. छेदोवट्ठावणियसंजया संखेज्जगुणा,
५. सामाइयसंजया संखेज्जगुणा ।
વિયા. સ. ૨૬, ૩. ૭, મુ. -૧૮૮ पमत्तापमत्त संजयस्स पमत्तापमत्त संजयभावस्स काल પવાં -
–
पमत्तसंजयस्स णं भंते! पमत्तसंयमे वट्टमाणस्स सव्वा वि य णं पमत्तद्धा कालओ केवच्चिरं होइ ? उ. मंडियपुत्ता ! एगजीवं पडुच्च जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी, णाणा जीवे पडुच्च
સહા
૬.
૬.
अपमत्तसंजयस्स णं भंते! अपमत्तसंयमे वट्टमाणस्स सव्वा वि य णं अपमत्तद्धा कालओ केवच्चिरं होइ ?
૩. મંડિયપુત્તા ! નનીકં પડુ~-નહન્નેનું અંતોમુહુર્ત્ત, उक्कोसेणं पुव्वकोडी देसूणा, णाणा जीवे पडुच्च सव्वद्धं । વિયા. સ. ૩, ૩. રૂ, મુ. ૬-૨૬ देवाणं संजयत्ताइ पुच्छाए गोयमस्स भगवओ समाहाणं
-
૬. 'भंते! त्ति' भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ वंदित्ता नमंसित्ता एवं वयासी -
૫. તેવા નં મંતે ! સંખયારૂતિ વત્તનું સિયા ?
૩.
૬.
૩.
૧. મંતે ! અસંખયા રૂતિ વત્તનું સિયા ?
૩.
गोयमा ! णो इणट्ठे समट्ठे, अब्भक्खाणमेयं देवाणं ।
-
गोयमा ! णो इणट्ठे समट्ठे, णिठुर वयणमेयं देवाणं ।
भंते ! संजयासंजया इति वत्तव्वं सिया ?
गोयमा ! णो इणट्टे समट्ठे, असब्भूयमेयं देवाणं ।
Jain Education International
૬.
से किं खाइ णं भंते! देवाणं वत्तव्वं सिया ?
૩. ગોયમા ! તેવા નં ‘નો સંનયા’ રૂતિ વત્તનું સિયા
વિયા. સ. ૬, ૩. ૪, મુ. ૨૦-૨૩
-
૮.
૯.
પ્રમત્ત અને અપ્રમત્ત સંયતનું પ્રમત્ત તથા અપ્રમત્ત સંયત ભાવનું કાળ પ્રરુપણ :
પ્ર. ભંતે ! પ્રમત્ત સંયતમાં પ્રવર્તમાન પ્રમત્ત સંયમીનું બધું મળીને પ્રમત્ત સંયમ કાળ કેટલો હોય છે ? ઉ. મંડિત પુત્ર ! એક જીવની અપેક્ષાએ જધન્ય એક
સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અને અનેક જીવોની અપેક્ષાએ સર્વકાળ હોય છે.
પ્ર. ભંતે ! અપ્રમત્ત સંયતમાં પ્રવર્તમાન અપ્રમત્ત સંયમીનું બધુ મળીને અપ્રમત્ત સંયમ કાળ કેટલો હોય છે ?
૧૧૫૧
૪. (તેનાથી) છેદોપસ્થાપનીય સંયત સંખ્યાતગુણા છે.
૫. (તેનાથી) સામાયિક સંયત સંખ્યાતગુણા છે.
ઉ. મંડિત પુત્ર ! એક જીવની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અને અનેક જીવોની અપેક્ષાએ સર્વકાળ હોય છે.
દેવોનાં સંયતત્વાદિનાં પૂછવા પર ભગવાન દ્વારા ગૌતમનું સમાધાન :
પ્ર. 'ભંતે !' આ પ્રમાણે સંબોધિત કરીને ભગવાન ગૌતમએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું -
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
ભંતે ! શું દેવોને સંયત કહી શકાય છે ?
ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (એવું ન કહી શકાય) આ દેવોનાં માટે અભ્યાખ્યાન (મિથ્યા આરોપિત) વર્ણન છે.
ભંતે ! શું દેવોને અસંયત કહી શકાય છે ?
ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (એવું ન કહી શકાય) દેવોના માટે આ (વર્ણન) નિષ્ઠુર વચન છે.
ભંતે ! શું દેવોને સંયતાસંયત કહી શકાય છે ?
ગૌતમ ! આ અર્થ પણ સમર્થ નથી (એવું ન કહી શકાય) દેવોને "સંયતા સંયત” કહેવું અસદ્દભૂત (અસત્ય) વચન છે.
ભંતે ! તો પછી દેવોને શું કહીએ ?
ગૌતમ ! દેવોને "નો સંયત” કહી શકાય છે.
For Private & Personal Use Only
www.airnelibrary.org