SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧. વૈVITIENTS -ગાવ- ૬. માદારસમુપાઈ ને एवं छेदोवट्ठावणियस्स वि। 9 प. परिहारविसुद्धियसंजयस्स णं भंते ! कइ समुग्धाया gujત્તા ? गोयमा ! तिन्नि समुग्घाया पण्णत्ता, तं जहा - ૨. વૈચાલિમુરઘાણ, ૨. વસTયસમુઘાઇ, રૂ. મારાંતિ સમુધા 1 प. सुहुमसंपरायस्स णं भंते ! कइ समुग्घाया पण्णत्ता? ૧. વેદના સમુદ્ધાત -ચાવત-, આહારક સમુદ્ધાત. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. ભતે ! પરિહારવિશુદ્ધ સંતનાં કેટલા સમુદઘાત કહ્યા છે ? ઉ. ગૌતમ ! ત્રણ સમુદ્ધાત કહ્યા છે, જેમકે ૧. વેદના સમુદ્રઘાત, ૨. કષાય સમુદ્ધાત, ૩. મારણાન્તિક સમુદ્દઘાત. પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયતનાં કેટલા સમુધાત કહ્યા છે ? ઉ. ગૌતમ ! એક પણ સમુદ્ધાત નથી. પ્ર. ભંતે ! યથાખ્યાત સયતનાં કેટલા સમુદ્ધાત કહ્યા ૩. યમ ! નત્રિ વો વિશે प. अहक्खायसंजयस्स णं भंते! कइ समुग्घाया पण्णत्ता? उ. गोयमा ! एगे केवलिसमुग्घाए पण्णत्ते । ૩૨. વેર-તા सामाइयसंजए णं भंते ! लोगस्स किं - संखेज्जइ भागे होज्जा, असंखेज्जइ भागे होज्जा, संखेज्जेसु भागेसु होज्जा, असंखेज्जेसु भागेसु होज्जा, सव्वलोए होज्जा ? उ. गोयमा ! नो संखेज्जइ भागे होज्जा, असंखेज्जइ भागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, नो असंखेज्जेसु भागेसु होज्जा, नो सव्वलोए होज्जा, પર્વ -નવ-સુદુમર્સપરા / प. अहक्खायसंजए णं भंते ! लोगस्स किं संखेज्जइ भागे होज्जा -जाव-सव्वलोए होज्जा ? गोयमा ! नो संखेज्जइ भागे होज्जा, असंखेज्जइ भागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, असंखेज्जेसु भागेसु होज्जा, सव्वलोए वा होज्जा। ઉ. ગૌતમ ! એક કેવળી સમુઘાત કહ્યો છે. ૩૨. ક્ષેત્ર-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું - લોકનાં સંખ્યામાં ભાગમાં હોય છે, અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં હોય છે, અસંખ્યાત ભાગોમાં હોય છે કે સર્વલોકમાં હોય છે ? ઉ. ગૌતમ ! સંખ્યાત ભાગમાં હોતા નથી, અસંખ્યાત ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં હોતા નથી. અસંખ્યાત ભાગોમાં હોતા નથી, સંપૂર્ણ લોકમાં હોતા નથી. આ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! યથાખ્યાત સયત શું લોકનાં સંખ્યાત ભાગમાં હોય છે -વાવ- સંપૂર્ણ લોકમાં હોય છે ? ઉ. ગૌતમ ! સંખ્યાત ભાગમાં હોતા નથી. અસંખ્યાત ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં હોતા નથી, અસંખ્યાત ભાગોમાં હોય છે, સંપૂર્ણ લોકમાં હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy