SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! मणजोगी वा होज्जा, वइजोगी वा होज्जा, कायजोगी वा होज्जा। एवं -जाव-सुहमसंपरायसंजए। प. अहक्खायसंजए णं भंते ! किं सजोगी होज्जा, સગો હોન્ના ? उ. गोयमा ! सजोगी वा होज्जा, अजोगी वा होज्जा । प. जइसजोगी होज्जा, किंमणजोगी होज्जा, वइजोगी होज्जा, कायजोगी होज्जा? उ. गोयमा ! मणजोगी वा होज्जा, वइजोगी वा દોન્ના, વયેની હોના ૨૭. ઉવા -તારેप. सामाइयसंजए णं भंते ! किं सागारोवउत्ते होज्जा, अणागारोवउत्ते होज्जा? उ. गोयमा ! सागारोवउत्ते वा होज्जा, अणागारोवउत्ते वा होज्जा। પર્વ -ગાવ- મહા णवर-सुहमसंपराए सागारोवउत्ते होज्जा, नो अणागारोवउत्ते होज्जा । . ૨૮, રસાય-સારप. सामाइयसंजए णं भंते ! किं सकसायी होज्जा, अकसायी होज्जा? उ. गोयमा ! सकसायी होज्जा, नो अकसायी होज्जा। प. जइ सकसायी होज्जा, से णं भंते ! कइसु कसाएसु होज्जा? उ. गोयमा !चउसु वा, तिसु वा, दोसु वा होज्जा। चउसु होमाणे-चउसु १. संजलण कोह, २. माण, રૂ. માયા, ૪. મેસુ રોક્ના तिसु होमाणे-तिसु १. संजलण माण, २. माया, રૂ. ટોમેટુ દોજ્જા ! दोसु होमाणे-दोसु १. संजलण माया, २. लोभेसु હોન્ના / एवं छेदोवट्ठावणिए वि। ઉ. ગૌતમ ! મનયોગી પણ હોય છે, વચનયોગી પણ હોય છે અને કાયયોગી પણ હોય છે. આ પ્રમાણે સુક્ષ્મ સં૫રાય સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! યથાખ્યાત સંયત શું સયોગી હોય છે કે અયોગી હોય છે ? ઉ. ગૌતમ ! સયોગી પણ હોય છે અને અયોગી પણ હોય છે. પ્ર. જો સયોગી હોય છે તો - શું મનયોગી હોય છે, વચનયોગી હોય છે કે કાયયોગી હોય છે ? ઉ. ગૌતમ ! મનયોગી પણ હોય છે, વચનયોગી પણ હોય છે અને કાયયોગી પણ હોય છે. ૧૭. ઉપયોગ - દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું સાકારોપયુક્ત હોય છે કે અનાકારોપયુક્ત હોય છે ? ઉ. ગૌતમ ! સાકારોપયુક્ત પણ હોય છે અને અનાકારોપયુક્ત પણ હોય છે. આ પ્રમાણે યથાખ્યાત સયત સુધી જાણવું જોઈએ. વિશેષ : સૂક્ષ્મ સંપરાય સંયત સાકારોપયુક્ત જ હોય છે. અનાકારોપયુક્ત હોતા નથી. ૧૮, કપાય-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે ? ઉ. ગૌતમ ! સકષાયી હોય છે અકષાયી હોતા નથી. પ્ર. ભંતે ! જો સકષાયી હોય છે તો કેટલા કપાય હોય છે ? ઉ. ગૌતમ ! ચાર, ત્રણ કે બે કષાય હોય છે. ચાર હોય તો - ૧. સંજ્વલન ક્રોધ, ૨. માન, ૩. માયા અને ૪. લોભ હોય છે. ત્રણ હોય તો - ૧. સંજ્વલન માન, ૨. માયા અને ૩. લોભ હોય છે. બે હોય તો – ૧. સંજ્વલન માયા અને ૨. લોભ હોય છે. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy