SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૧. I-તારે - प, पुलाए णं भंते ! कालओ केवचिरं होइ ? ૩. યT ! નહના અંતમુહુરૂં, उक्कोसण वि अंतामुहुत्तं । प. बउसे णं भन्ते ! कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुवकोडी। पडिसेवणाकुसीले कसायकुसीले वि एवं चेव । प. णियंठे णं भंते ! कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहन्नेणं एक्कं समयं, उक्कासेणं अंतोमुहुत्तं ।। प. सिणाए णं भंते ! कालओ केवचिरं होइ ? ૩. યમ ! નન્ને સંતોમુત્ત, उक्कोसेणं देसूणा पुब्बकोडी । प. पुलाए णं भंते ! कालओ केवचिरं होइ? ૩. થT ! નટર્ન સમયે, उक्कोसेणं अंतोमुहुत्तं । प. बउसा णं भंते ! कालओ केवचिरं होइ? ૩. યમ ! સદ્ધ . एवं पडिसेवणाकुसीला कसायकुसीला वि । ર૯, કાળ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક કાળથી કેટલો સમય રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત. પ્ર. ભંતે ! બકુશ કાળથી કેટલો સમય રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન (કંઈક ઓછું) એક ક્રોડ પૂર્વ. પ્રતિસેવના કુશીલ અને કપાય કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે ! નિગ્રંથ કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત. પ્ર. ભંતે ! સ્નાતક કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન (કંઈક ઓછું) ક્રોડ પૂર્વ. પ્ર. ભંતે ! પુલાક કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત. પ્ર. ભંતે ! બકુશ કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! સદા રહે છે. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ પણ જાણવાં જોઈએ. નિગ્રંથનું વર્ણન પુલાકના સમાન છે. સ્નાતકનું વર્ણન બકુશનાં સમાન છે. ૩૦. અંતર-દ્વાર : પ્ર. ભંતે ! પુલાકને ફરી પુલાક થવામાં કેટલા સમયનું અંતર રહે છે ? ગૌતમ ! જઘન્ય - અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ – અનંતકાળ અર્થાતુ અનન્ત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, ક્ષેત્રથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન. આ પ્રમાણે નિગ્રંથ સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! સ્નાતકને ફરીથી સ્નાતક થવામાં કેટલા સમયનું અંતર રહે છે ? णियंठा जहा पुलागा। सिणाया जहा बउसा। ૩૦. ઝંતર-ઢારેप. पुलागस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ? ૩. મા ! નન્નો સંતોમુહુd, उक्कोसेणं अणंतं कालं, अणंताओ ओसप्पिणिउस्सप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढं पोग्गलपरियट देसूणं, pd -ગવ-નિયંક્ષા प. सिणायरस णं भंते ! केवइयं कालं अंतरं होइ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy