SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૧૦૭પ णाम ठवणाओ पुब्वभणियाओ। g, સે લિં વં બ્રક્સવ ? उ. दवज्झवणा-दुविहा पण्णत्ता, तं जहा . માનો ય, ૨. નો સામનો ચ | प. से किं तं आगमओ दव्वज्झवणा? उ. जस्स णं झवणेति पदं सिक्खियं ठितं जितं मितं परिजियं, सेसं जहा दबज्झयणे तहा માળિયવ -નવ से तं आगमओ दबझवणा। प. से किं तं नो आगमओ दवज्झवणा? उ. नो आगमओ दव्वज्झवणा-तिविहा पण्णत्ता, तंजहा ૨. ના સરીરāાવUTT, ૨. વિસરીરત્રવા, ३. जाणयसरीरभवियसरीरवइरित्ता दवझवणा । નામ અને સ્થાપનાક્ષપણા પૂર્વવત છે. પ્ર. દ્રવ્ય ક્ષપણા શું છે ? ઉ. દ્રવ્ય ક્ષપણા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. આગમથી, ૨. નો આગમથી. પ્ર. આગમ દ્રવ્ય ક્ષપણા શું છે ? ઉ. જેણે 'ક્ષપણા' આ પદ સીખી લીધું છે, સ્થિર, જીત, મિત અને પરિજીત કરી લીધું છે. ઈત્યાદિ દ્રવ્યાધ્યયનનાં સમાન કહેવું જોઈએ -વાવત આ આગમથી દ્રવ્ય પણ છે. પ્ર. નો આગમદ્રવ્ય- ક્ષપણા શું છે ? નો આગમ દ્રવ્ય ક્ષપણા ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય ક્ષપણા, ૨. ભવ્ય શરીર દ્રવ્ય ક્ષપણા, ૩. જ્ઞાયક શરીર - ભવ્ય શરીર - વ્યતિરિક્ત - દ્રવ્યક્ષપણા. પ્ર. જ્ઞાયક શરીર-દ્રવ્યક્ષપણા શું છે ? ઉ. જ્ઞાયક શરીર-દ્રવ્યક્ષપણા ક્ષપણા' પદનાં અર્થાધિકારનાં જ્ઞાતાનું પગત, ચુત, ચ્યવિત, ત્યક્ત શરીર ઈત્યાદિ વર્ણન દ્રવ્ય-અધ્યયનનાં સમાન છે. આ જ્ઞાયક શરીર દ્રવ્યક્ષપણા છે. ભવ્ય શરીર દ્રવ્યક્ષપણા શું છે ? સમય પૂર્ણ થતાં જે જીવ ઉત્પન્ન થયું અને પ્રાપ્ત શરીરથી જીનોપદિષ્ટ ભાવના અનુસાર ભવિષ્યમાં 'ક્ષપણા' પદને શીખશે, પરંતુ હમણાં શીખેલ નથી, એવા તે શરીર ભવ્ય શરીર દ્રવ્યક્ષપણા છે. प. से किं तं जाणयसरीरदव्वज्झवणा? उ. जाणयसरीरदव्वज्झवणा-झवणापयत्थाहिकार जाणयस्स जं सरीरयं ववगय-चुय-चइय-चत्तदेहं, सेसं जहा दबज्झयणे। S से तं जाणयसरीर दबझवणा । प, से किं तं भवियसरीरदव्वज्झवणा? भविय सरीरदब्वज्झवणा-जे जीवे जोणीजम्मणणिक्खंते इमेणं चेव आयत्तएणं सरीर समुस्सएणं जिणदिठेणं भावेणं झवणे त्ति पयं सेयकाले सिक्खिस्सइ, ण ताव सिक्खइ। . હિતો? उ. जहा अयं घयकुंभे भविस्सइ, अयं महुकुंभे भविस्सइ। से तं भवियसरीरदवझवणा। प. से किं तं जाणयसरीर भवियसरीर वइरित्ता પ્ર. આના માટે શું દૃષ્ટાંત છે ? ઉ. (જેમ કોઈ ઘડામાં હમણા ઘી અથવા મધુ ભરેલ નથી, પરંતુ ભવિષ્યમાં ભરવાની અપેક્ષાએ) હમણાથી આ ઘી નો ઘડો થશે, આ મધુનો ઘડો થશે એવું કહેવું. આ ભવ્ય શરીર દ્રવ્ય પણ છે. પ્ર. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર- વ્યતિરિક્ત-દ્રવ્યક્ષપણા શું છે ? જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત-દ્રવ્યક્ષપણા જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્ય પ્રાપ્તિના સમાન જાણવો જોઈએ. www.jainelibrary.org ૩. जहाजाणयसरीरभवियसरीरवइरित्तेदवाएतहा भाणियब्बा। નહિ Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy