________________
જ્ઞાન અધ્યયન
૧૦૧૧
ઉ.
से तं संगहस्स भंगोवदंसणया।
આ સંગ્રહનયસમ્મત ભંગો પદર્શનતા છે. g, ૪, તે સિં સં સમયરે ?
પ્ર. ૪. સમવતાર શું છે ? समोयारेसंगहस्स आणपुचीदव्वाइंकहिंसमोयरंति?
સમવતાર સંગ્રહનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય શે
માં સમાવિષ્ટ થાય છે ? किं आणुपुब्बीदव्वेहिं समोयरंति ?
શું આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? अणाणुपुत्वीदव्वेहिं समोयरंति ?
અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? अवत्तव्वयदवेहिं ममोयरंति ?
અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? उ. संगहम्स आणुपुव्वीदव्वाइं आणूपूवीदव्वेहिं
સંગ્રહનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી समोयरंति,
દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે, नो अणाणुपुचीदव्वेहिं समोयरंति,
અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. नो अवत्तव्वयदव्वेहिं समोयरंति ।
અવક્તવ્ય દ્રવ્યોમાં પણ સમાવિષ્ટ થતાં નથી. एवं दोण्णि वि सट्ठाणे सट्ठाणे समोयरंति ।
આ પ્રમાણે બને(અનાનુપૂર્વ દ્રવ્ય અને અવક્તવ્ય
દ્રવ્ય) પણ સ્વસ્થાનમાં જ સમવતરિત થાય છે. જે તે સમયરે - UT. મુ. ૨૧- ૧૨ ?
આ સમવતાર છે. १५३. संगहणयसम्मय अणुगमस्म भेयाणं वत्तब्वया
૧પ૩. સંગ્રહનય સમ્મત અનુગામનાં ભેદોની વક્તવ્યતા : 1. ૧. વિ બધુમે?
પ્ર. ૫. સંગ્રહનયસમ્મત અનુગમ શું છે અર્થાત્
કેટલા પ્રકારના કહ્યા છે ? उ. अणुगमे अट्ठविहे पण्णत्ते, तं जहा
ઉ. સંગ્રહનય સમ્મત અનુગમ આઠ પ્રકારનાં કહ્યા
છે, જેમકે - १. संतपयपळवणया २. दव्वपमाणं ३. च खेत्तं
૧. સત્પદ પ્રરુપણતા, ૨. દ્રવ્ય પ્રમાણ, ૩. ક્ષેત્ર, ४. फुसणा य । ५. कालो ६. य अंतरं ७. भाग
૪. સ્પર્શના, ૫. કાળ, ૬. અંતર, ૭. ભાગ, ૮,મવ
૮. ભાવ. अप्पाबहुं नथि।
આમાં અલ્પબદુત્વ નથી. ૫. ૨, સંપાદક્સ બાપુપુર્વવાદું વિ અસ્થિ ત્યિ ? પ્ર. ૧, સંગ્રહનય સમ્મત આનુપૂર્વીદ્રવ્ય છે અથવા
નથી ? ૩. ળિચમ અતિ
3. નિશ્ચિત રૂપથી છે. एवं दोण्णि वि।
આ પ્રમાણે બંને (અનાનુપૂર્વ અને અવકતવ્ય
દ્રવ્યોનાં માટે પણ જાણવું જોઈએ. 1. ૨, સંપાદક્સ આનુપૂર્વાધ્યારું વિ સંવેમ્ભાડું, પ્ર. ૨. સંગ્રહનય સમ્મત આનુપૂવદ્રવ્ય સંખ્યાત છે, असंखेज्जाइं, अणंताई ?
અસંખ્યાત છે કે અનન્ત છે ? उ. नो संखेज्जाई. नो असंखेज्जाई, नो अणंताई,
સંગ્રહનય સમ્મત આનુપૂર્વીદ્રવ્ય સંખ્યાત નથી.
અસંખ્યાત નથી અને અનન્ત પણ નથી. णियमा एगो रासी।
પરંતુ નિશ્ચિત રૂપથી એક રાશિ છે. एवं दोण्णि वि। - अणु. सु. १२२-१२४
આ પ્રમાણે બંને દ્રવ્ય પણ છે. ૧. (૩-૪) ક્ષેત્ર અને સ્પર્શના (સુ. ૧૨૫-૧૨૬)નું વર્ણન ગણિતાનુયોગ પૃ. ૩૨-૩૩ પર જોવું. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org