SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૨૫ ૯૬. મન:પર્યવજ્ઞાનનું લક્ષણ : મન:પર્યવજ્ઞાન બધા જીવોનાં મનમાં વિચારેલ અર્થને પ્રકટ કરનાર છે અને મનુષ્ય ક્ષેત્રમાં સીમિત તથા ચારિત્રયુક્ત સાધુનાં ક્ષયોપશમ ગુણથી ઉત્પન્ન થનાર છે. ९६. मणपज्जवनाणस्स लक्खणं मणपज्जवणाणं पुण, जणमणपरिचिंतियत्थपागडणं । माणुसखेत्तणिबद्धं, गुणपच्चइयं चरित्तवओ ॥५५॥ - નિં. કુ. ૨૮ ९७. मणपज्जवनाणस्स भेया तं च दुविहं उप्पज्जइ, तं जहा૨. ૩ ૨, ૨. વિરમ | - નં. સુ. રૂ ૬ (૩). ९८, मणपज्जवणाणस्स सामित्त परूवणंप. से कि तं मणपज्जवनाणं ? मणपज्जवनाणे णं भंते ! किं मणुस्साणं उप्पज्जइ, अमणुस्साणं उप्पज्जइ ? . યમી ! મસ્સામાં, જો મજુસ્સાvi | ૯૭. મન: પર્યવજ્ઞાનનો ભેદ : તે (મનઃ પર્યવજ્ઞાન) બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જુમતિ, ૨. વિપુલમતિ. प. जइ मणुस्साणं-किं सम्मुच्छिममणुस्साणं, गब्भवक्कं तिय मणुस्साणं? गोयमा ! णो सम्मुच्छिममणुस्साणं, गब्भवतिय मणुस्साणं उप्पज्जइ। प. जइ गब्भवक्कंतिय-मणुस्साणं किं कम्मभूमिअ-गब्भवक्कंतिय मणुस्साणं ? अकम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ? अंतरदीवग-गब्भवक्कंतिय-मणुस्साणं ? गोयमा ! कम्मभूमिअ- गब्भवक्वंतिय-मणुस्साणं, णो अकम्मभूमिअ - गब्भवक्कंतिय - मणुस्साणं, णो अंतरदीवग- गब्भवतिय मणुस्साणं । ૯૮, મન:પર્યવજ્ઞાનનાં સ્વામિત્વનું પ્રરુપણ : પ્ર. ભંતે ! મન:પર્યવજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ભંતે ! તે મન:પર્યવજ્ઞાન મનુષ્યોને ઉત્પન્ન થાય છે કે અમનુષ્યોને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (મન:પર્યવજ્ઞાન) મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે, અમનુષ્યોને થતું નથી. પ્ર. જો મનુષ્યોને ઉત્પન્ન થાય છે તો શું સમ્મચ્છિમ મનુષ્યોને ઉત્પન્ન થાય છે કે ગર્ભ વ્યુત્ક્રાન્તિક મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! સમૂચ્છિમ મનુષ્યોને ઉત્પન્ન થતું નથી. પરંતુ ગર્ભ વ્યુત્કાન્તિક મનુષ્યોને ઉત્પન્ન થાય છે. પ્ર. જો ગર્ભજ મનુષ્યોને જ મનઃ પર્યવશાન થાય છે તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? કે અન્તરદ્વીપજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થતું નથી. અંતર દ્વીપજ ગર્ભજ મનુષ્યોને પણ ઉત્પન્ન થતું નથી. પ્ર. જો કર્મભૂમિજ મનુષ્યોને જ મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો - શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? કે અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? _ઉ ગાંડ, I जइ कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, किं संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतियमणुस्साणं, असंखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्वंतियमणुस्साणं? ૨. () ટા. મ. ૨, ૩. ?, મુ. ૬ /૧૬ (૬) રાય, મુ. ૨૪? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy