SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૮. મારૂવાર, ૧૮. અઢારમાં પ્રાભૃત-પ્રાભૂતમાં સૂર્ય અને ચંદ્રની ગતિનું વર્ણન. ૨૧. માસી , ૧૯ ઓગણીસમાં પ્રાભૂત-પ્રાભૂતમાં માસનાં નામોનું વર્ણન. ૨૦. પંજ સંવછરા ૨ રૂા. ૨૦. વીસમાં પ્રાભૃત-પ્રાકૃતમાં પાંચ સંવત્સરોનું વર્ણન. ૨૨. નોસ ચ દ્વારાડું, ૨૧. એકવીસમાં પ્રાભૃત-પ્રાભૃતમાં જ્યોતિષ્કોના દ્વારોનું વર્ણન. २२. नक्खत्ता विजये विय। ૨૨. બાવીસમાં પ્રાભૃત-પ્રાભૃતમાં ચંદ્ર સૂર્યની સાથે નક્ષત્રોનાં યોગોનું વર્ણન. दसमे पाहुडे एए, बावीसं पाहुड-पाहुडा ॥४॥ દસમાં પ્રાભૃતમાં આ બાવીસ "પ્રાભૃત-પ્રાભૃત” છે. - મૂરિય, પ, ૬, મુ. ૭ ५२. सूरियपण्णत्ति सुत्तस्स उवसंहारो - પ૨. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રનો ઉપસંહાર : इइ एस पाहुडत्था, अभब्वजणहिययदुल्लहा इणमो। તે ભગવતી જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ કહી છે. એમાં કહ્યા उक्कित्तिया भगवइ, जोइसरायस्स पण्णत्ती॥ પ્રાભૂતોનાં અર્થ અયોગ્ય અવિનયી હૃદયોનાં માટે દુર્લભ છે. एस गहिया वि संता, थद्धे गारविय माणि-पडिणीए। જો કોઈ અવિનયી એ પ્રાભૂતોનાં અર્થ ગ્રહણ પણ કરી લે તો તે અહંકારી ઘમંડી અભિમાની વિરોધી થઈ જશે. अबहुस्सए ण देया, तबिवरीए भवे देया॥ માટે અબશ્રતોને આ પ્રાકૃતાર્થ આપવા ન જોઈએ. પરંતુ બહુશ્રુતને જ આપવા જોઈએ. सद्धा धिइ उट्ठाणुच्छह-कम्म-बल-विरिय पुरिसकारेहिं । જે શ્રદ્ધા, ધૈર્ય, ઉત્થાન, ઉત્સાહ, કર્મ, બળ, વીર્ય અને जो सिक्खिओऽवि संतो, अभायणे पक्खिवेज्जाहिं ॥ પુરુષાર્થથી સીખેલ પ્રાભૂતોનાં અર્થ અપાત્રને આપશે सो पवयण-कुल-गण-संघबाहिरो, णाण-विणय-परिहीणो। તો તે નિગ્રંથ પ્રવચન, કુળ, ગણ, સંઘથી બહિષ્કાર થઈ જાય છે. જ્ઞાન અને વિનયથી હીન થઈ જાય છે તથા अरहंत-थेर गणहरमेरं, किर होइ वोलीणो॥ અરિહંત (તીર્થકર) ગણધર અને સ્થવિરોની મર્યાદાને ભંગ કરનાર હોય છે. तम्हा धिइ उट्ठाणुच्छाह, कम्म-बल विरियसिक्खिणाणं। માટે ધૈર્ય, ઉત્થાન અને ઉત્સાહથી તથા કર્મ બળ વીર્યથી धारेयव् णियमा ण य अविणएसु दायव्वं ।। સીખેલ જ્ઞાન નિશ્ચય જ સ્વયંને ધારણ કરીને રાખવું જોઈએ, वीरवरस्स भगवओ, जर-मरण-किलेस-दोसरहियस्स। પરંતુ અવિનયી લોકોને ન આપવું જોઈએ. શાશ્વત સુખની वंदामि विणयपणओ, सोक्खुप्पाए सया पाए । પ્રાપ્તિ માટે જરા મરણ કલેશાદિ દોષથી રહિત ભગવાન મહાવીરનાં ચરણોમાં વિનય સહિત સદા વંદન કરું છું. - મૂરિય, પા. ૨ ૦, મુ. ૨ ૦ ૭ ૬૩. વિમુરે - ૫૩. કાલિક શ્રુત : v. સિં ાત્રિ ? પ્ર. કાલિક શ્રુત કેટલા પ્રકારનાં છે ? उ. कालियं अणेगविहं पण्णत्तं, तं जहा - કાલિક શ્રુત અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ૩ત્તરન્નાદું, ૨. ઢસા, ૧. ઉત્તરાધ્યયન, ૨. દશાશ્રુત સ્કંધ, રૂ. Mો, ૪. વવદાર , ૩. બૃહકલ્પ, ૪. વ્યવહાર, છે. ચંદ્ર . , મુ. ૨-૭ For Private & Personal Use Only ઉ www.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy