SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૮૨૩ अहवा बावत्तरिकलाओ चत्तारि य वेदा संगोवंगा। અથવા બોત્તેર કળાઓ અને અંગોપાંગ સહિત ચાર વેદ છે. एयाइंमिच्छदिट्ठिस्स मिच्छत्तपरिग्गहियाईमिच्छसुयं, આ ગ્રંથ મિથ્યાદષ્ટિ દ્વારા મિથ્યાપથી ગ્રહણ કરેલ હોય તો મિથ્યાશ્રુત છે. एयाई चेव सम्मदिस्सि सम्मत्तपरिग्गहियाई सम्मसुयं । આ જ ગ્રંથ સમ્યફદૃષ્ટિ દ્વારા સમ્યફરુપથી ગ્રહણ કરેલ હોય તો સભ્યશ્રત છે. अहवा मिच्छदिट्ठिस्स वि सम्मसुयं । અથવા મિથ્યાદષ્ટિનાં માટે પણ આ જ ગ્રંથ સમ્યકુશ્રુત છે. 1. ? પ્ર. કયાં કારણથી ? उ. सम्मत्तहेउत्तणओ जम्हा ते मिच्छदिठ्ठिया तेहिं चेव ઉ. સમ્યત્વનો હેતુ હોવાથી કેટલાક મિથ્યાદષ્ટિ समएहिं चोइया समाणा केइ सपक्खदिट्ठीओ वमेंति। આ ગ્રંથોથી પ્રેરિત થઈને પોતાના મિથ્યાત્વને ત્યાગી દે છે. से तं मिच्छसुयं। -નંતી. સુ. ૭૭ આ મિથ્યાશ્રુતનું સ્વરુપ છે. (૭-૮) સારું મારું મુય મેવા (૭-૮) સાદિ-અનાદિ શ્રત ભેદ : प. से किं तं सादीयं सपज्जवसियं ? अणादीयं પ્ર, સાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિતશ્રત अपज्जवसियं च ? શું છે ? उ. इच्चेयं दुवालसंगं गणिपिडगं वुच्छित्तिणयट्ठयाए આ દ્વાદશાંગ રુ૫ ગણિપિટક-પર્યાયાર્થિક નયની सादीयं सपज्जवसियं । અપેક્ષાથી સાદિ-સાન્ત છે, अवुच्छित्तिणयट्ठयाए अणादीयं अपज्जवसियं । દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી આદિ અંત રહિત છે. (૧-૨૦) સપwવસિય અન્નવસાય મેગા (૯-૧૦) સપર્યવસિત અપર્યવસિત ભેદ : तं समासओ चउब्विहं पण्णत्तं, तं जहा આ શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે. જેમકે.ટુન્નો, ૨. વૃત્તબો, ૩. ત્રિો, ૪. માવો ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪, ભાવથી. तत्थ दव्वओ णं सम्मसुयं દ્રવ્યથી-સમ્યફઋત - एगं पुरिसं पडुच्च सादीयं सपज्जवसियं, એક વ્યક્તિની અપેક્ષાથી- સાદિ સપર્યવસિત અર્થાત્ સાદિ અને સાત્ત છે. बहवे पुरिसे पडुच्च अणादीयं अपज्जवसियं । ઘણા પુરુષોની અપેક્ષાથી અનાદિ અપર્યવસિત અર્થાતુ આદિ અને અંતથી રહિત છે. २. खेत्तओ णं सम्मसुयं-पंच भरहाई, पंच एरवयाई ક્ષેત્રથી : સમ્યકુશ્રુત પાંચ ભરત અને પાંચ पडुच्च सादीयं सपज्जवसियं, ઐરવત ક્ષેત્રોની અપેક્ષાથી સાદિ સાન્ત છે. पंच महाविदेहाई पडुच्च अणादीयं अपज्जवसियं । પાંચ મહાવિદેહ ક્ષેત્રોની અપેક્ષાથી અનાદિ અનન્ત છે. ३. कालओ णं सम्मसुयं-ओसप्पिणिं उस्सप्पिणिं च ૩. કાળથી : સમ્યફશ્રત ઉત્સર્પિણી અને અવસર્પિણી पडुच्च सादीयं सपज्जवसियं, કાળની અપેક્ષાથી સાદિ-સાત્ત છે. णो ओसप्पिणिं णो उस्सप्पिणिं च पडुच्च अणादीयं નો ઉત્સર્પિણી નો અવસર્પિણી કાળની અપેક્ષાથી अपज्जवसियं । અનાદિ અનન્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy