________________
યોગ અધ્યયન
૭૪૫
५. वेउब्वियसरीरस्स जहण्णए जोए असंखेज्जगुणे,
६. कम्मासरीरस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।'
७. आहारगमीसगस्स जहण्णए जोए असंखेज्जगुणे,
८.आहारगमीसगरस उक्कोसएजोए असंखेज्जगुणे,
९-१०.ओरालियमीसगस्स वेउब्वियमीसगस्स यएएसिणं उक्कोसए जोए दोण्ह वितुल्ले असंखेज्जगुणे,
११. असच्चामोसमणजोगस्स जहण्णए जोए असंखेज्जगुणे, १२. आहारगसरीरस्स जहण्णए जोए असंखेज्जगुणे,
પ. (તેનાથી) વૈક્રિય શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે. ૬. (તેનાથી) કાર્મણ શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે. ૭. (તેનાથી) આહારકમિશ્રનો જધન્ય યોગ અસંખ્યાતગુણા છે. ૮. (તેનાથી) આહારકમિશ્નનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે. ૯-૧૦. (તેનાથી) ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર આ બંનેનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે અને બંને પરસ્પર સમાન છે. ૧૧. (તેનાથી) અસત્યામૃષા મનોયોગનો જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે. ૧૨. (તેનાથી) આહારક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે. ૧૩-૧૯. (તેનાથી) ત્રણ પ્રકારના મનોયોગ, ચાર પ્રકારના વચનયોગ, આ સાતેનો જઘન્ય યોગ પરસ્પર સમાન અને અસંખ્યાતગુણા છે. ૨૦. (તેનાથી) આહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે. ૨૧-૩૦. (તેનાથી) દારિક શરીર, વૈકિય શરીર, ચાર પ્રકારના મનોયોગ, ચાર પ્રકારના વચનયોગ, આ દસનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે અને પરસ્પર સમાન છે.
१३-१९. तिविहस्स मणजोगस्स चउब्धिहस्स वइजोगस्सएएसिणंसत्ताह वितुल्लेजहण्णएजोए असंखेज्जगुणे,
२०. आहारगसरीरस्स उक्कोसए जोए असंखेज्जगुणे,
२१-३०. ओरालियसरीरस्स, वेउब्वियसरीरस्स, चउचिहस्सयमणजोगस्स, चउचिहस्सयवइजोगस्सएएसि णं दसह वि तुल्ले उक्कोसए जोए असंखेज्जगुणे।
-વિચા. સ. ર૧, ૩. , . ૨ ३०. पणिहाणस्स भेया चउवीसदंडएसु य परूवणं
प. कइविहे णं भंते ! पणिहाणे पन्नते ? उ. गोयमा ! तिविहे पणिहाणे पन्नत्ते, तं जहा
, મનપfrદાજે ૨. વ૬ પfit,
રૂ. વાયfrદાળ | T. ૨ , ને Tvi મંત! #વિદે gfrદા જ પુનતે ?
૩૦. પ્રણિધાનનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ :
પ્ર. ભંતે ! પ્રણિધાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! પ્રણિધાન ત્રણ પ્રકારના કહ્યા છે,
જેમ કે -- ૧. મનઃ પ્રણિધાન, ૨. વચન પ્રણિધાન,
૩. કાય પ્રણિધાન. પ્ર. દે, ૧, ભંતે ! નરકોના કેટલા પ્રકારના પ્રણિધાન
કહ્યા છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત (ત્રણે પ્રણિધાન) છે,
૩. કાયમી વં જેવા
. નવા, ૬, ૬, મુ. ૨૪૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org