________________
૭૩૨
२९. देवाणं विसिट्ठा भासा
૫. વેવાાં મંતે ! તરા માસાણ માસંતિ ? कतरा वा भासा भासिज्जमाणी विसिस्सइ ?
उ. गोयमा ! देवा णं अद्धमागहाए भासाए भासंति, सावि य णं अद्धमागहा भासा भासिज्जमाणी विसिस्सइ ।
૨૦. सक्किंदस्स सावज्जाणवज्ज भासा
प. सक्के णं भंते! देविंदे देवराया कि सच्चं भासं भासइ, मोसं भासं भासइ, सच्चामोसं भासं भासइ, असच्चामोसं भासं भासइ ?
-વિયા. સ. ૬, ૩. ૪, મુ. ૨૪
उ. गोयमा ! सच्चं पि भासं भासइ - जाव असच्चामोसं पि भासं भासइ ।
प. सक्के णं भंते! देविंदे देवराया किं सावज्जं भासं भासइ, अणवज्जं भासं भासइ ?
उ. गोयमा ! सावज्जं पि भासं भासइ, अणवज्जं पि भासं भासइ |
૬.
से केणट्ठेणं भंते ! एवं वुच्चइ
"देविंदे देवराया सक्के सावज्जं पि भासं भासइ, अणवज्जं पि भासं भासइ ?
उ. गोयमा ! जाहे णं सक्के देविंदे देवराया सुहुमकायं अज्जू हित्ताणं भासं भासइ, ताहे णं सक्के देविंदे देवराया सावज्जं भासं भासइ,
૬.
जाहे णं सक्के देविंदे देवराया सुहुमकार्य निज्जूहित्ताणं भासं भासइ, ताहे सक्के देविंदे देवराया अणवज्जं भासं भासइ ।
से तेणट्ठेणं गोयमा ! एवं वृच्चइ
"देविंदे देवराया सक्के सावज्जं पि भासं भासइ अणवज्जं पि भासं भासइ ।”
३१. अन्नउत्थियाणं केवलिस्स भासपरूवणपरिहारो
-વિયા. સ. ૧૬, ૩. ૨, મુ. ૪-‰બ્
Jain Education International
अन्नउत्थिया णं भंते! एवमाइक्खति -जाबपरूवेंति
૨૯. દેવોની વિશિષ્ટ ભાષા :
પ્ર.
૩૦.
૩૧.
ઉ.
પ્ર.
શક્રેન્દ્રની સાવદ્ય નિરવદ્ય ભાષા :
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
દ્રવ્યાનુયોગ ભાગ-૨
ભંતે ! દેવ કંઈ ભાષા બોલે છે ?
For Private & Personal Use Only
તથા બોલવાવાળી કંઈ ભાષા વિશિષ્ટ રુપે હોય છે ? ગૌતમ ! દેવ અર્ધમાગધી ભાષા બોલે છે અને બોલવાવાળી તે અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટ રુપે હોય છે.
ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર શું સત્ય ભાષા બોલે છે, તૃષા ભાષા બોલે છે, સત્યામૃષા ભાષા બોલે છે અથવા અસત્યામૃષા ભાષા બોલે છે ? ગૌતમ ! તે સત્ય ભાષા પણ બોલે છે -યાવત્અસત્યાકૃષા ભાષા પણ બોલે છે.
ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર શું સાવદ્ય ભાષા બોલે છે કે નિરવદ્ય ભાષા બોલે છે ?
ગૌતમ ! તે સાવધ ભાષા પણ બોલે છે અને નિરવદ્ય ભાષા પણ બોલે છે.
ભંતે ! શા માટે એવું કહેવાય છે કે
દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સાવદ્ય ભાષા પણ બોલે છે અને નિરવદ્ય ભાષા પણ બોલે છે ?”
ગૌતમ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સુક્ષ્મકાયની રક્ષા કર્યા વગર (અથવા મુખ ઢાંક્યા વગર) બોલે છે, ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સાવદ્ય ભાષા બોલે છે.
જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સુક્ષ્મકાયની રક્ષાનાં માટે હાથ કે વસ્ત્રથી મુખને ઢાંકીને બોલે છે, ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર નિરવધ ભાષા બોલે છે.
અન્યતીર્થિકો દ્વારા કેવળી ભાષાની પ્રરુપણાનું પરિહાર : ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવપ્રરુપણા કરે છે કે -
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે
દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સાવદ્ય ભાષા પણ બોલે છે અને નિરવદ્ય ભાષા પણ બોલે છે.'
www.jainelibrary.org