SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ p. ૪, નાડું ઉત્તમ ૬, પ્ર. ૪, જે દ્રવ્યોને તે ક્ષેત્રથી ગ્રહણ કરે છે તો - ताई किं एगपदेसोगाढाई गेण्हइ, શું એક પ્રદેશાવગાઢોને ગ્રહણ કરે છે, दुपदेसोगाढाई गेण्हइ -जाव દ્વિ પ્રદેશાવગાઢોને ગ્રહણ કરે છે -યાવતअसंखेज्जपदेसोगाढाई गेण्हइ ? અસંખ્યય પ્રદેશાવગાઢોને ગ્રહણ કરે છે ? उ. गोयमा ! णो एगपदेसोगाढाइं गेण्हइ -जाव ગૌતમ ! તે એક પ્રદેશાવગાઢોને ગ્રહણ કરતા નથી -વાવणो संखेज्जपदेसोगाढाई गेण्हइ, સંખ્યાત પ્રદેશાવગાઢોને ગ્રહણ કરતા નથી. असंखेज्जपदेसोगाढाई गेण्हइ । પરંતુ અસંખ્યાત પ્રદેશાવગાઢોને ગ્રહણ કરે છે. ૫. ૬. ના સ્ત્રો , પ્ર. ૫. જેને કાળથી ગ્રહણ કરે છે તો - ताई किं एगसमयठिइयाई गेण्हइ, શું એક સમયની સ્થિતિવાળને ગ્રહણ કરે છે. दुसमयठिइयाई गेण्हइ -जाव બે સમયની સ્થિતિવાળોને ગ્રહણ કરે છે -યાવતअसंखेज्जसमयठिइयाइं गेण्हइ ? અસંખ્યાત સમયની સ્થિતિવાળોને ગ્રહણ કરે છે ? ૩. યમ ! [સમાિરું Sિ , ગૌતમ ! એક સમયની સ્થિતિવાળાને પણ ગ્રહણ કરે છે, दुसमयठिइयाई पि गेण्हइ -जाव બે સમયની સ્થિતિવાળાને પણ ગ્રહણ કરે છે-ચાવતअसंखेज्जसमयठिइयाई पि गेण्हइ । અસંખ્યાત સમયની સ્થિતિવાળાને પણ ગ્રહણ કરે છે. પૂ. ૬, નાડું માવો દુ. પ્ર. ૬. જેને ભાવથી ગ્રહણ કરે છે તો - ताई किं वण्णमंताई गेण्हइ, શું વર્ણવાળાને ગ્રહણ કરે છે, गंधमंताई गेण्हइ, ગંધવાળાને ગ્રહણ કરે છે, रसमंताई गेण्हइ, રસવાળાને ગ્રહણ કરે છે, फासमंताई गेण्हइ? કે સ્પર્શવાળાને ગ્રહણ કરે છે? उ. गोयमा ! वण्णमंताई पि गेण्हइ -जाव- फासमंताई ગૌતમ ! તે વર્ણવાળાને પણ ગ્રહણ કરે છે पि गेण्हइ। -વાવ- સ્પર્શવાળાને પણ ગ્રહણ કરે છે. ७. जाई भावओ वण्णमंताई गेण्हइ, પ્ર. ૭. ભાવથી જે વર્ણવાળાને ગ્રહણ કરે છે તો શું - ताई किं एगवण्णाई गेण्हइ -जाव તે એક વર્ણવાળાને ગ્રહણ કરે છે -યાવતपंचवण्णाइं गेण्हइ ? પાંચ વર્ણવાળાને ગ્રહણ કરે છે ? उ. गोयमा ! गहणदव्वाई पडुच्च ઉ. ગૌતમ ! ગ્રહણ કરનાર દ્રવ્યોની અપેક્ષાથીएगवण्णाई पि गेण्हइ -जाव એક વર્ણવાળાને પણ ગ્રહણ કરે છે -યાવતपंचवण्णाई पि गेण्हइ । પાંચ વર્ણવાળાને પણ ગ્રહણ કરે છે. सबग्गहणं पडुच्च બધા દ્રવ્યોના ગ્રહણ કરવાની અપેક્ષાથી - णियमा पंचवण्णाइं गेण्हइ, तं जहा નિયમથી પાંચ વર્ણોવાળાને ગ્રહણ કરે છે, જેમકે - . વુિં ૨. નીતારું, રૂ. ટોદિયાડું, ૧. કાળો, ૨. નીલો, ૩. લાલ, ૪. રાત્રિાડું, ૬. સુવિઝાડું . ૪. પીળો, ૫. શુકલ (સફેદ). For Private & Personal Use Only www.jainelibrary.org કે Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy