SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્છવાસ અધ્યયન ૭૦૫ ९. जे देवा पम्हं सुपम्हं पम्हावत्तं पम्हप्पभं पम्हकंतं पम्हवण्णं पम्हलेसं -जाव- पम्हुत्तरवडेंसगं, सुज्जं सुसुज्जं सुज्जावत्तं सुज्जप्पभं सुज्जकंतं -जावसुज्जुत्तरवडेंसगं - रूइल्लं रूइल्लावत्तं रूइल्लप्पभं -जाव- रूइल्लुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णाते णं देवा नवण्हं अद्धमासाणं आणमंति वा-जावનસતિ વ - સમ, ૨, . ૨૭-૨૮ १०. जे देवा घोसं सुघोसं महाघोसं नंदिघोसं सुसरं मणोरमं रम्मं रम्मगं रमणिज्जं मंगलावत्तं बंभलोगवडेंसगं विमाणं देवत्ताए उववण्णाते णं देवा दसण्हं अद्धमासाणं आणमंति वा -ના-નાસતિ વા | - સમ. સમ. ૨૦, મુ. ૨૨-૨૩ ११. जे देवा बंभं सुबंभं वंभावत्तं बंभप्पभं बंभकंतं वंभवण्णं बंभलेसं बंभज्झयं बंभसिंगं बंभसिट्ठ बंभकूडं बंभुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णा ૯, જે દેવ પમ, સુપર્મ, પમાવર્ત, પક્ષ્મપ્રભુ, પશ્નકાંત, પક્ષ્મવર્ણ, પદ્મવેશ્યા -ચાવતુ- પક્ષ્મોત્તરાવતુંસક તથા જે દેવ સૂર્ય, સૂસૂર્ય, સૂર્યાવર્ત, સૂર્યપ્રભ, સૂર્યકાંત -વાવ- સૂર્યોત્તરાવતંસક તેમજ રુચિર, રુચિરાવર્ત, રુચિરપ્રભ -યાવતુસચિરોત્તરાવસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. તે દેવ નવ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. ૧૦. જે દેવ ઘોષ, સુઘોષ, મહાઘોષ, નંદીઘોષ, સુસ્વર, મનોરમ, રમ્ય, રમ્ય, રમણીય, મંગલાવર્ત અને બ્રહ્મલોકાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. તે દેવ દસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે. છે અને છોડે છે. ૧૧. જે દેવ બ્રહ્મ, સુબ્રહ્મ, બ્રહ્માવર્ત, બ્રહ્મપ્રભ. બ્રહ્મકાંત, બ્રહ્મવર્ણ, બ્રહ્મલેશ્યા, બ્રહ્મધ્વજ, બહ્મસૃગ, બ્રહ્મસૃષ્ટ, બ્રહ્મકૂટ અને બ્રહ્મોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે - તે દેવ અગિયાર પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. ते णं देवा एकारसण्हं अद्धमासाणं आणमंति वा -ઝવ- નાનંતિ વI - સમ, સમ, ૨૧, મુ. ૨૩-૧૪ १२. जे देवा महिंदं महिंदज्झयं कंबुं कंबुग्गीवं पुखं सुपुंखं महापुंखं पुडुं सुपुंडं महापुडं नरिंदं नरिंदकंतं नरिंदुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णा જે દેવ માહેન્દ્ર, મહેન્દ્ર ધ્વજ, કંબુ, કબુગ્રીવ, પુખ, સુપુખ, મહાપુખ, પંડ, સુjડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાંત અને નરેન્દ્રોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે - તે દેવ બાર પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. ते णं देवा बारसण्हं अद्धमासाणं आणमंति वा -ના-નરસંતિ વા | - સમ. મમ. ૨૨, સે. ૨૭-૧૮ १३. जे देवा वज्जं सुवज्जं वज्जावत्तं वज्जप्पभं वज्जकंतं वज्जवण्णं वज्जलेसं वज्जज्झयं वज्जसिंगंवज्जसिलें वज्जकूडं वज्जुत्तरवडेंसगं वइरं वइरावत्तं -जाव- वइरूत्तरवडेंसगं लोगं लोगावत्तं लोगप्पभं-जाव-लोगत्तरवडेंसणं विमाझं देवत्ताए उववण्णा - तेणं देवा तेरसहिं अद्धमासेहिं आणमंति वा-जावनीससंति वा। જે દેવ વજ, સુવજ, વજાવર્ત, વજપ્રભ, વજકાંત, વજવર્ણ, વજલેશ્યા, વજધ્વજ, વજશૃંગ. વજસૃષ્ટ, વજકૂટ અને વજોત્તરાવર્તસક તથા વૈર, વૈરાવર્ત -વાવ- વેરોત્તરાવતંસક તેમજ લોક, લોકાવર્ત, લોકપ્રભ -ચાવતુ- લોકોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છેતે દેવ તેર પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. - સમ, સમ. ૨૨, મુ. ૨૪-૨ate & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy