________________
૫૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
१०. इंदिय-उवओगद्धाए अप्पबहत्तं
૧૦. ઈન્દ્રિયોનાં ઉપયોગકાળનો અલ્પ બહુત્વ : प. एएसि णं भंते ! सोइंदिय-चक्खिंदिय-घाणिंदिय- પ્ર. ભંતે ! આ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, जिभिदिय-फासिंदियाणं जहणियाए उवओगद्धाए,
રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનાં જઘન્ય ઉપયોગકાળ उक्कोसियाए उवओगद्धाए, जहण्णुक्कोसियाए
ઉત્કૃષ્ટ ઉપયોગકાળ અને જધન્યોત્કૃષ્ટ ઉપયોગ उवओगद्धाए कयरे कयरेहिंतो अप्पा वा -जाव
કાળમાં કોણ કોનાથી અલ્પ યાવત-વિશેષાધિક છે? विसेसाहिया वा? उ. गोयमा!१. सव्वत्थोवा चक्खिदियस्स जहणिया
ગૌતમ ! ૧. ચક્ષુરિન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ ૩વોદ્ધા,
બધાથી અલ્પ છે. २. सोइंदियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया,
૨. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ
વિશેષાધિક છે. ३.घाणिंदियस्सजहणिया उवओगद्धा विसेसाहिया,
૩. (તેનાથી) ઘ્રાણેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ
વિશેષાધિક છે. ४.जिभिंदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया,
૪, (તેનાથી) રસેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ
વિશેષાધિક છે. ५. फासेंदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया।
૫. (તેનાથી) સ્પર્શેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ
વિશેષાધિક છે. उक्कोसियाए उवओगद्धाए
ઉત્કૃષ્ટ ઉપયોગકાળની અપેક્ષાથી : १.सब्वत्थोवा चक्खिंदियस्स उक्कोसिया उवओगद्धा,
૧. ચક્ષુરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ બધાથી
અલ્પ છે.' २.सोइंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया,
૨. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ
વિશેષાધિક છે. ३. घाणिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया,
૩. (તેનાથી) ધ્રાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ
વિશેષાધિક છે. ४. जिभिंदियस्स उक्कोसिया उवओगद्धा
૪. (તેનાથી) રસેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ विसेसाहिया,
વિશેષાધિક છે. ५. फासिंदियस्स उक्कोसिया उवओगद्धा
પ. (તેનાથી) સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ विसेसाहिया,
વિશેષાધિક છે. जहण्णुक्कोसियाए उवओगद्धाए
જઘન્યોત્કૃષ્ટ ઉપયોગકાળની અપેક્ષાથી : १.सव्वत्थोवा चक्खिंदियस्स जहणिया उवओगद्धा,
૧.બધાથી અલ્પચક્ષુરેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ
२.सोइंदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया,
૨. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ
વિશેષાધિક છે. ३.घाणिदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया,
૩. (તેનાથી) ધ્રાણેન્દ્રિયનો જધન્ય ઉપયોગકાળ
વિશેષાધિક છે. ४.जिभिंदियम्स जहणियाउवओगद्धा विसेसाहिया,
૪. (તેનાથી) રસેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ
વિશેષાધિક છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International