________________
Ask Issues/es/%
ESS
SSSS S SSA આ અત્યંત જ મહત્વપૂર્ણ તથ્ય છે કે ઉપાધ્યાય પ્રવર મુનિ શ્રી કલૈયાલાલજી મ.સા. કમલે” (એ) પોતાનું સમસ્ત જીવન અનુયોગોના આ વર્ગીકરણના મહાનું કાર્યમાં સમર્પિત કરી દીધું છે. તે પોતાના જીવનનાં લગભગ આઠ દશક પૂર્ણ કરી ચુક્યા છે. તે લગભગ પાછળના પચાસ વર્ષોથી આ કાર્યમાં લાગેલ છે. તેવોએ આ શ્રમ કરીને અર્ધમાગધી આગમોના વિષયોનાં અધ્યયનનાં માટે શોધાર્થીઓ અને વિદ્વાનોનો જે ઉપકાર કરેલ છે. તેને ક્યારે પણ વિસ્તૃત કરી શકાય નહી.
ઉપાધ્યાયશ્રીએ દ્રવ્યાનુયોગનાં આ સંકલનમાં દ્રવ્ય વિવેચન, પર્યાય વિવેચન તથા જીવાજીવ વિવેચનની સાથે-સાથે જીવનો આહાર, ભવસિદ્ધિક, સંજ્ઞી, વેશ્યા, દષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પર્યાપ્ત, આદિ અપેક્ષાઓથી પણ વિસ્તૃત વિચાર કરતા થકા તત્સંબંધી બધા આગમિક સ્થળોને ઉપશીર્ષકોનાં અંતર્ગત રાખીને પ્રસ્તુત કરેલ છે. આ વિષયાનુક્રમથી કરાયેલ આગમિક સ્થળોનું પ્રસ્તુતિકરણનો સહુથી વધારે લાભ એ થયો કે એક વિષયથી સંબંધિત બધા આગમિક સંદર્ભ એક સાથે પ્રાપ્ત થઈ જાય છે. તેના દ્વારા કરેલ આ શ્રમ-સાધ્ય કાર્યથી અનેકાનેક લોકોને શ્રમથી મુક્તિ મળેલ છે. અમે તેમનો આભાર ક્યા શબ્દથી પ્રગટ કરીએ. તેમના સાર્થક શ્રમને શબ્દની સીમામાં બાંધવું અસંભવ છે.
ચરણાનુયોગની ભૂમિકાની જેમ આ ભૂમિકાના માટે પણ મેં એમને અને પાઠકોને પર્યાપ્ત પ્રતીક્ષા કરાવી. આ હેતુ હૃદયથી ક્ષમા પ્રાર્થી છું.
पोष वद-१०, संवत् २०५१ पार्श्वनाथ जयंति
प्रो. डो. सागरमल जैन निर्देशक-पार्श्वनाथ शोधपीठ
वाराणसी ५
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org