________________
શરીર અધ્યયન
પ૯૯
પ્ર.
उ. गोयमा ! असुरकुमाराणं देवाणं दुविहे सरीरे ઉ. ગૌતમ! અસુરકમાર દેવોનાં શરીર બે પ્રકારનાં T0UQ, તેં નહીં
કહ્યા છે, જેમકે9. ભવધારfન્ને ૨, ૨. ૩ત્તર ત્રિા ય
૧. ભવધારણીયા, ૨. ઉત્તર વૈક્રિયા. १. तत्थ णं जे से भवधारणिज्जे से णं समचउरंस
૧. તેમાંથી જે ભવધારણીયા શરીર છે તે संठाणसंठिए पण्णत्ते।
સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા કહ્યા છે. २. तत्थ णं जे से उत्तरवेउब्विए से णं णाणा
૨. તેમાંથી જે ઉત્તર વૈક્રિયા શરીર છે તે અનેક संठाण संठिए पण्णत्ते।
પ્રકારનાં સંસ્થાનવાળા કહ્યા છે. एवं-जाव-थणियकुमार-देवपंचेंदिय-वेउब्वियसरीरे। આ પ્રમાણે સ્વનિતકુમાર દેવ સુધી પંચેન્દ્રિય
વૈક્રિય શરીરનાં સંસ્થાન સમજવાં. एवं वाणमंतराण वि।
આ પ્રમાણે વાણવ્યંતર દેવોનાં વૈક્રિય શરીરનાં
સંસ્થાન સમજવાં. णवरं-ओहिया-वाणमंतरा-पुच्छिज्जति ।
વિશેષ : ઔધિક વાણવ્યંતર દેવોનાં સંબંધમાં
પ્રશ્ન પૂછવા જોઈએ. एवं जोइसियाण वि ओहियाण ।
આ પ્રમાણે ઔધિક જ્યોતિષ્ક દેવોનાં સંસ્થાનનાં
સંબંધમાં સમજવું. एवं सोहम्म -जाव- अच्चुयदेवसरीरे।
આ પ્રમાણે સૌધર્મથી અશ્રુત કલ્પ સુધીનાં
વૈક્રિય શરીરનાં સંસ્થાનોનું વર્ણન કરવું. प. गेवेज्जगकप्पाइया वे माणिय-देवपंचें दिय
ભંતે ! રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ वेउबियसरीरेणं भंते ! किं संठाण संठिए पण्णत्ते?
પંચેન્દ્રિયોનાં વૈક્રિય શરીરનાં સંસ્થાન ક્યા
પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! गेवेज्जगयदेवाण एगे भवधारणिज्जे
ઉં.
ગૌતમ ! રૈવેયક દેવોમાં એકમાત્ર ભવધારણીય सरीरए, से णं समचउरंससंठाणसंठिए पण्णत्ते।
શરીર જ હોય છે અને તે સમચતુરસ
સંસ્થાનવાળા હોય છે. एवं अणुत्तरोववाइयाण वि।२।।
આ પ્રમાણે પાંચ અનુત્તરો૫પાતિક વૈમાનિક - TUT.૫, ૨૬, . ૨૬૨૨-૨૬૨૬
દેવોનાં શરીર પણ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા
હોય છે. ४२. आहारगसरीरस्स संठाणं
૪૨. આહારક શરીરનાં સંસ્થાન : प. आहारगसरीरे णं भंते ! किं संठिए पण्णत्ते?
પ્ર. ભંતે ! આહારક શરીરનાં સંસ્થાન ક્યા પ્રકારનાં
કહ્યા છે ? उ. गोयमा ! समचउरंससंठाणसंठिए पण्णत्ते ।
ઉ. ગૌતમ! તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા કહ્યા છે. - Your. T. ૨૨, મુ. ૨૪ ४३. तेयगसरीरस्स संठाणं
૪૩. તૈજસ શરીરનાં સંસ્થાન : प. तेयगसरीरे णं भंते ! किं संठिए पण्णत्ते ?
પ્ર. ભંતે ! તૈજસ શરીરનાં સંસ્થાન ક્યા પ્રકારનાં
કહ્યા છે ? ૨. નીવા. કિ. રૂ, મુ. ૨૦ ? ().
૨. સમ. કુ. ૧૬૨ ૨. (૪) સમ. કુ. ૨૨ Jain Educat (G) સમ, મુ. ૨૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org