________________
શરીર અધ્યયન
૫૭૭
एवं अपज्जत्तयाण वि, पज्जत्तयाण वि।
एवं सुहुमाण वि पज्जत्तापज्जत्ताणं।
बायराणं पज्जत्तापज्जत्ताण वि एवं चेव ।
एसो णव भेदो।' जहा पृढविक्काइयाणं तहा आउक्काइयाण वि तेउक्काइयाण वि वाउक्काइयाण वि।
वणस्मइकाइय-ओरालियसरीरस्स णं भंते ! के __ महालिया मरीरोगाहणा पण्णत्ता? उ. गोयमा ! जहण्णणं अंगुलस्स असंखेज्जइभागं ,
उक्कोसेणं साइरेगं जायणसहस्सं । ३ अपज्जत्तयाणं जहण्णणं वि उक्कोसेणं वि अंगुलस्स असंखज्जइभागं । पज्जत्तयाणं जहण्णणं अंगुलस्स असंखेज्जइभार्ग, उक्कासणं साइरेगं जायणसहस्सं । बायराणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं साइरेगं जोयणसहस्सं ।' पज्जत्तयाण वि एवं चेव। अपज्जत्तयाणं जहण्णण वि उक्कोसेणं वि अंगुलस्स अमखज्जइभागं । सुहुमाणं पज्जत्तापज्जत्ताण य तिण्ह वि जहण्णेणं वि उक्कासेणं वि अंगुलस्स असंखेज्जइभागं ।
- Quor, g. ૨૬ સુ. ૧૬ ૦૨-૬૬ ૦૬ बेइंदियाणं भंते ! के महालिया सरीरोगाहणा
पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं,
उक्कोसेणं बारस जोयणाई,
આ પ્રમાણે અપર્યાપ્તા અને પર્યાપ્તાની પણ જાણવી. આ પ્રમાણે સૂક્ષ્મ પર્યાપ્તા અને અપર્યાપ્તાની પણ જાણવી. બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તાની પણ આ પ્રમાણે જાણવી.. આ પ્રમાણે એનવ ભેદ(આલાપક)કહેવા જોઈએ. જે પ્રમાણે પૃથ્વીકાયિકોનું કહ્યું તેજ પ્રમાણે અપકાયિક, તેજલ્કાયિક અને વાયુકાયિક જીવોનાં પણ નવ-નવ આલાપક કહેવા જોઈએ, ભંતે ! વનસ્પતિકાયિકનાં ઔદારિક શરીરની અવગાહના કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્ય અંગુળના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ કંઈક અધિક હજાર યોજનની છે. અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુળનાં અસંખ્યાતમાં ભાગની છે. પર્યાપ્તાની જઘન્ય અંગુળનાં અસખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ કંઈક અધિક હજાર યોજનની છે. બાદરની જઘન્ય અંગુળના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ કંઈક અધિક હજાર યોજનની છે. પર્યાપ્તાની પણ આ પ્રમાણે જાણવી. અપર્યાપ્તાની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુળનાં અસંખ્યાતમાં ભાગની જાણવી. સૂક્ષ્મ પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ ત્રણેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુળનાં અસંખ્યાતમાં ભાગની છે.
પ્ર. ભંતે ! બે ઈન્દ્રિય જીવોની શરીરવગાહના કેટલી
કહી છે ? ગૌતમ ! બે ઈન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના બાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુળનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ છે.
अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं.
૨. (૧) અનુ. 174, મુ. રૂ ૮૧/૨
(૩) નવાં, vs. , મુ. ૨૪ ૨. નીવા. શિ. , . ૨૬, ૨૭, ૨૮, ૨૯
૩, () નીવ, પ૪િ. ૧, . ૨૨
() વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૬ ૭ ૪. ટાઇi. બ. , મુ. ૭૨૮
છે. . વાર, . ૩૪૬, ૬. નીવ, પરિ, ૨, મુ. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org