________________
શરીર અધ્યયન
૫૭૫
२९. दब्बठ्ठयाइ विवक्खया सरीराणं अप्पबहुत्तं- ૨૯. દ્રવ્યાકૃદિની અપેક્ષાથી શરીરનાં અલ્પબદુત્વ : प. एएसिणं भंते ! ओरालिय, वेविय, आहारग,
ભંતે ! ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ્ तेयग, कम्मगसरीराणं दबट्ठयाए पएसट्ठयाए
અને કાર્પણ આ પાંચ શરીરમાંથી દ્રવ્યની दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा
અપેક્ષાથી, પ્રદેશોની અપેક્ષાથી તથા દ્રવ્ય અને ગાવ- વિસે સાદિયા વા ?
પ્રદેશોની અપેક્ષાથી કોણ કોનાથી અલ્પ -ચાવતુ
વિશેષાધિક છે ? ૩. યમી ! ૨. સવંત્યોવા ગાદીરાસરીરા વહ્યાWI.
ગૌતમ ! ૧. દ્રવ્યની અપેક્ષાથી બધાથી અલ્પ
આહારક શરીર છે. २. वेउब्वियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा,
૨. (તેનાથી) વૈક્રિય શરીર દ્રવ્યની અપેક્ષાથી
અસંખ્યાત ગુણા છે. ३. ओरालियसरीरा दब्वट्ठयाए असंखेज्जगुणा,
૩. (તેનાથી) ઔદારિક શરીર દ્રવ્યની અપેક્ષાથી
અસંખ્યાતગુણા છે. ४-५. तेयगकम्मगसरीरा दो वि तुल्ला दवट्ठयाए
૪-૫. (તેનાથી) તૈજસ્ અને કાશ્મણ શરીર બંને
સમાન છે અને દ્રવ્યની અપેક્ષાથી અનન્તગુણો છે. पएसट्ठयाए
પ્રદેશોની અપેક્ષાથી : १. सव्वत्थोवा आहारगसरीरा पएसठ्ठयाए,
૧. બધાથી ઓછા પ્રદેશોની અપેક્ષાથી આહારક
શરીર છે. २. वेउब्वियसरीरा पएसट्ठयाए असंखेज्जगुणा,
૨. (તેનાથી) પ્રદેશોની અપેક્ષાથી વૈક્રિય શરીર
અસંખ્યાતગુણા છે. ३. ओरालियसरीरा पएसट्ठयाए असंखेज्जगुणा,
૩. (તેનાથી)પ્રદેશોની અપેક્ષાથી ઔદારિક શરીર
અસંખ્યાત ગુણા છે. ४. तेयगसरीरा पएसट्ठयाए अणंतगुणा,
૪. (તેનાથી) પ્રદેશોની અપેક્ષાથી તૈજસ્ શરીર
અનન્તગુણા છે. ५. कम्मगसरीरा पएसट्ठयाए अणंतगुणा ।
૫. (તેનાથી) પ્રદેશોની અપેક્ષાથી કામણ શરીર
અનન્તગુણા છે. दब्वट्ठपएसट्ठयाए
દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી : १. सव्वत्थोवा आहारगसरीरा दवट्ठयाए,
૧. દ્રવ્યની અપેક્ષાથી આહારક શરીર બધાથી
અલ્પ છે. २. वेउब्वियसरीरा दब्बठ्ठयाए अंसंखेज्जगुणा,
૨. (તેનાથી) વૈક્રિય શરીર દ્રવ્યની અપેક્ષાથી
અસંખ્યાતગુણા છે. ३. ओरालियसरीरा दब्वट्ठयाए असंखेज्जगुणा,
૩. (તેનાથી) ઔદારિક શરીર દ્રવ્યની અપેક્ષાથી
અસંખ્યાતગુણા છે. ४.ओरालियसरीरेहिंतोदव्वट्ठयाए आहारगसरीरा
૪. દ્રવ્યની અપેક્ષાએ ઔદારિક શરીરથી પ્રદેશોની पएसट्ठयाए अणंतगुणा,
અપેક્ષાએ આહારક શરીર અનન્તગુણા છે. ५. वेउब्वियसरीरा पएसट्ठयाए असंखेज्जगुणा,
૫. (તેનાથી) વૈક્રિય શરીર પ્રદેશોની અપેક્ષાથી અસંખ્યાતગુણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org