SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર અધ્યયન तत्थ णं जे ते मुक्केल्लगा ते णं जहा ओरालियस्स मुक्केल्लया तहा भाणियव्वा । ७. आहारयसरीरा जहा एएसि णं चेव ओरालिय तहेव दुविहा भाणियव्वा । तेया- कम्मसरीरा दुविहा वि जहा एएसि णं चेव वेउब्विया । एवं -जाव- थणियकुमारा । प. दं. १२-१६. पुढविकाइयाणं भंते! केवइया ओरालियसरीरगा पण्णत्ता ? उ. गोयमा ! दुबिहा पण्णत्ता, तं जहा १. बद्धेल्लया य, २, मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जा लोगा । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अणंता लोगा, दव्वओ अभवसिद्धिएहिंतो अनंतगुणा, सिद्धाणं अणंतभागो ! ५ प. पुढविकाइयाणं भंते ! केवइया वेडब्बियसरीरया पण्णत्ता ? उ. गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा १. बद्धेल्लया य, २. मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं णत्थि । तत्थ णं जे ते मुक्केल्लया ते णं जहा एएसिं चेव ओरालिया भणिया तहेव भाणियव्वा । एवं आहारगसरीरा वि । १. अणु. कालदारे, सु. ४१९/२ ३. अणु. कालदारे, सु. ४१९/४ ५. अणु. कालदारे, सु. ४२० / १ अणु. कालदारे, सु. ४२० / ३ Jain Education International For Private २. ४. ६. प्र. G. प्र. 6. Personal Use Only તેમાં જે મુક્ત શરીર છે તેના વિષયમાં મુક્ત ઔદારિક શરીરની જેમ જાણવું. તેના બદ્ધ-મુક્ત આહારક શરીરનાં વિષયમાં બંને પ્રકારનાં ઔદારિક શરીરની જેમ પ્રરુપણા કરવી. ૫૭ તેના બદ્ધ–મુક્ત બંને પ્રકારનાં તૈજસ્ અને કાર્યણ શરીરનું વર્ણન વૈક્રિય શરીરની જેમ જાણવું. આ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું. ६.१२-१५. भंते ! पृथ्वी अयिोनां खौधारिङશરીર કેટલા પ્રકારના કહ્યા છે ? गौतम ! ते प्रानां ह्या छे, प्रेम १ ज २ भुत. તેમાં જે બદ્ધ છે તે અસંખ્યાત છે. કાળની અપેક્ષાથી- તે અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓથી અપહૃત હોય છે. ક્ષેત્રની અપેક્ષાથી -તે અસંખ્યાત લોક-પ્રમાણ છે. તેમાં જે મુક્ત છે તે અનન્ત છે. કાળથી તે અનન્ત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓથી અપહૃત હોય છે. क्षेत्रथी ते अनन्त सोड - प्रमाण छे. દ્રવ્યથી - તે અભવ્યસિદ્ધોથી અનન્તગુણા છે, સિદ્ધોનો અનન્તમો ભાગ છે. ભંતે ! પૃથ્વીકાયિકોનાં વૈક્રિય શરીર કેટલા પ્રકારના ह्या छ ? गौतम ! ते जे प्रहारना छे, प्रेम१.५, २. भुत. તેમાં જે બદ્ધ છે, તે એનાં હોતાં નથી. - તેમાં જે મુક્ત છે, તેના વિષયમાં જેમ ઔદારિક શરીરનાં વિષયમાં કહ્યું છે તેમ જાણવું. अणु. कालदारे, सु. ४१९/३ अणु. कालदारे, सु. ४१९/५ अणु. कालदारे, सु. ४२०/२ આ આહારક શરીરનું વર્ણન પણ વૈક્રિય શરીરની જેમ જાણવું. www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy