________________
૫૫
अपज्जत्तय संखे ज्जवासाउय कम्मभूमगगब्भवक्कंतिय-मणूस आहारगसरीरे ? ૩. ગોયમા ! પપ્નત્તય સંઘેગ્નવાસાઙય-મ્મભૂમTगब्भवक्कंतिय- मणूस आहारगसरीरे,
૫.
णो अपज्जत्तय संखेज्जवासाउय-कम्मभूमगगब्भवक्कंतिय-मणूस आहारगसरीरे ।
जइ पज्जत्तय संखेज्जवासाउय कम्मभूमगगब्भवक्कंतिय-मणूस आहारगसरीरे, किं सम्मदिट्ठिपज्जत्तग-संखेज्जवासाउय
कम्मभूमग-गब्भवक्कंतिय-मणूस आहारगसरीरे, मिच्छदिट्ठिपज्जत्तय संखेज्जवासाउय कम्मभूमगगब्भवक्कंतिय- मणूस आहारगसरीरे,
सम्मामिच्छदिट्ठिपज्जत्तय संखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतिय-मणूस आहारगसरीरे ? ૩. ગોયમા ! સમ્મતિપિપ્નત્તય- સંવેગ્નવાસાલયकम्मभूमग-गब्भवक्कंतिय-मणूस आहारगसरीरे,
णो मिच्छदिट्ठिपज्जत्तय संखेज्जवासाउयकम्मभूमग-गव्भवक्कंतिय-मणूस आहारगसरीरे, णो सम्मामिच्छदिट्ठिपज्जत्तय संखेज्जवासाउयकम्मभूमग- गभवक्कंतिय- मणूस आहारगसरीरे । प. जइ सम्मदिट्ठिपज्जत्तय संखेज्जवासाउय-कम्मभूमगगव्भवक्कंतियमणूस आहारगसरीरे,
किं संजयसम्मदिट्ठिपज्जत्तय संखेज्ज - वासाउयकम्मभूमग-गव्भवक्कंतियमणूस आहारगसरीरे,
असंजयसम्मदिट्ठिपज्जत्तय संखेज्ज- वासाउयकम्मभूमग-गब्भवक्कंतियमणूस आहारगसरीरे, संजयासंजयसम्मदिट्ठिपज्जत्तय संखेज्ज- वासाउयकम्मभूमग-गब्भवक्कंतिय-मणूस आहारगसरीरे ? उ. गोयमा ! संजयसम्मदिट्ठिपज्जत्तय संखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतिय- मणूस आहारगसरीरे,
णो असंजयसम्मदिट्ठिपज्जत्तय संखेज्जवासाज्यकम्मभूमग गव्भवक्कंतिय- मणूस आहारगसरीरे,
Jain Education International
For Private
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
6.
Personal Use Only
દ્રવ્યાનુયોગ ભાગ-૧
અપર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને હોય છે ?
ગૌતમ ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહા૨ક શરીર હોય છે, પરંતુ અપર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોતું નથી.
જો પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહા૨ક શરીર હોય છે તો – શુંસમ્યગ્દષ્ટિ પર્યાપ્તાસંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહા૨ક શરીર હોય છે, મિથ્યા દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોય છે કે
સમિથ્યાદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોય છે ?
ગૌતમ ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે,
પરંતુ ન તો મિથ્યાદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોય છે અને
ન સભ્યમિથ્યાદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોય છે.
જો સભ્યષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે તો –
શું સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે કે,
અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોય છે કે, સંયતાસંયત સભ્યષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોય છે ? ગૌતમ ! સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે,
પરંતુ ન તો અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોય છે અને
www.jairnel|brary.org