SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ एक्को चेव आलावगो सेसा तिरिण नत्थि । . अहावरं पुरखायं इहेगइया सत्ता उदगजोणिया उदगसंभवा - जाव- कम्मनियाणेणं तत्थवक्कमा णाणाविह जोगिएसु उदएसु रूक्खत्ताए विउट्टंति, ते जीवा तेमिं णाणाविहजोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं - जाव- वणस्सइसरीरं जाव- सव्वप्पणाए आहारं आहारेति । अवरे वि य णं उदयजोणियाणं रूक्खाणं मरीरा णाणावण्णा - जाव- भवंतीतिमक्खायं । ર. जहा पुढविजोणियाणं रूक्खाणं चत्तारि गमा (४) अज्झोरूहाण वि तहेव (४) तणाणं ओसहीणं हरियाणं चत्तारि आलावगा भाणियव्वा एक्केक्के । अहावरं पुरक्खायं इहेगइया सत्ता उदगजोणिया उदगसंभवा - जाव- कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहजोणिएसु उदएसु उदगत्ताए अवगत्ताए पणगत्ताए सेवालत्ताए कलंवुयत्ताए हढत्ताए कसेरूयत्ताए कच्छरूयत्ताए भाणियत्ताए उप्पलत्ताए पउमत्ताए कुमुदत्ताए नलिणत्ताए सुभगत्ताए सोगंधियत्ताए पोंडरित्ताए महापोंडरियत्ताए सयपत्तत्ताए सहस्सपत्तत्ताए कल्हारत्ताए कोंकणत्ताए अरविंदत्ताए तामरसत्ताए भिसत्ताए भिसमुणालत्ताए पुक्खलत्ताए पुक्खलत्थिभगत्ताए विउट्टंति, ते जीवा तेसिं नाणाविह जोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं - जाव- वणस्सइसरीरं जाव- सव्वप्पणाए आहारं आहारेंति । अवरे वि य णं तेसिं उदगजोणियाणं उदगाणं - जाव- पुक्खलत्थिभगाणं सरीरा नाणावण्णा - जाव- भवंतीतिमक्खायं । एक्को चेव आलावगो (१) Jain Education International For Private ૧. ત્યાર પછીનું વર્ણન એ છે કે- આ વનસ્પતિકાયમાં કેટલાક ઉદયયોનિક (જે પાણીમાં જ ઉત્પન્ન થનારી) વનસ્પતિ છે. જે જલમાં ઉત્પન્ન થાય છે -યાવત્- પોતાના કર્મનિદાનથી મૃત્યુ પામીને અનેક પ્રકારની યોનિઓવાળા પાણીમાં વૃક્ષરુપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારના જાતિવાળા પાણીના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વીના શરીરનો -યાવત્- વનસ્પતિના શરીરનો -યાવ- સર્વાત્મના આહાર કરે છે તથા તે જલયોનિક વૃક્ષોના શરીર અનેક વર્ણાદિથી બનેલ હોય છે -યાવત- તેમાં જ ઉત્પન્ન થાય છે, એવું તીર્થંકરદેવે કહ્યું છે. જેમ પૃથ્વીયોનિક વૃક્ષના ચાર ભેદ કહ્યા છે. તેવી જ રીતે આ જલયોનિક વૃક્ષના પણ ચાર આલાપક કહેવા જોઈએ. ૨. દ્રવ્યાનુયોગ ભાગ-૧ આ જીવોનો એક જ કથન હોય છે. બાકી ત્રણ કથન હોતાં નથી. Personal Use Only અધ્યારુહના પણ તેવાં જ ચાર આલાપક કહેવા જોઈએ. તૃણ ઔષધિક અને લીલા પ્રત્યેકના પણ ચાર આલાપક કહેવા જોઈએ. ત્યારબાદનું વર્ણન એ છે કે - આ વનસ્પતિકાયમાં કેટલાક જીવ ઉદય યોનિક હોય છે, જે પાણીમાં ઉત્પન્ન થાય છે યાવત- પોતાના કર્મ નિદાનથી મૃત્યુ પામી અનેક પ્રકારની યોનિના ઉદકોમાં ઉદક, અવક, લીલફલ, શૈવાળ, અસ્વચ્છ, હડ, કસેરુ, કચ્છરુ, ભાણિતક, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલીન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, કમળમૂળ, કમળનાલ, પુષ્કર અને પુષ્કરસ્તિબુકનાં રુપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ નાના જાતિવાળા જલોના રસનો આહાર કરે છે. તથા પૃથ્વીકાય શરીરનો યાવવનસ્પતિના શરીરનો-યાવ- સર્વાત્મના આહાર કરે છે. તે જલયોનિક વનસ્પતિઓનાં પાણીથી પુષ્કર-સ્તિબુક આદિના શરીર અનેક વર્ણાદિથી બનેલ હોય છે -યાવ- તેમાં જ ઉત્પન્ન થાય છે. એવું તીર્થંકરદેવે કહ્યું છે. આમાં માત્ર એક જ કથન હોય છે. www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy