SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૧ तेजीवा आहारेंति पुढविसरीरं-जाव-वणस्सइसरीरं -जाव-सव्वप्पणाए आहारं आहारेंति, अवरे वि य णं तेसिं रूक्खजोणियाणं अज्झोरूहाणं सरीरा नाणावण्णा -जाव-भवंतीतिमक्खायं । ૨. अहावरं पुरक्खायं इहेगइया सत्ता अज्झोरूहजोणिया अज्झोरुहसंभवा -जाव-कम्मनिदाणेणं तत्थवक्कमा अज्झोरूहजोणिएसु अज्झोरूहेसु अज्झोरूहत्ताए विउटैंति, ते जीवा तेसिं अज्झोरूहजोणियाणं अज्झोरूहाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं -जाव-वणस्सइसरीरं-जावसब्बप्पणाए आहारं आहारेंति अवरे वि य णं तेसिं अज्झोरूहजोणियाणं अज्झोरूहाणं सरीरा नाणावण्णा -जाव- भवंतीतिमक्खायं । ૩. ३. अहावरं पुरक्खायं-इहेगइया सत्ता अज्झोरू हजोणिया अज्झोरुहसंभवा -जाव-कम्मनिदाणेणं तत्थवक्कमा अज्झोरूहजोणिएसु अज्झोरूहेसु अज्झोरूहित्ताए विउटैंति, ते जीवा तेसिं अज्झोरूहजोणियाणं अज्झोरूहाणं सिणेहमाहारेंति,तेजीवा आहारेंति पुढविसरीरं-जाव-वणस्सइसरीरं-जावसवप्पणाए आहारं आहारेति । अवरे वि यणं तेसिं अज्झोरूहजोणियाणं अज्झोरूहाणं सरीरा नाणावण्णा -जाव- भवंतीतिमक्खायं । તે જીવ પૃથ્વીના શરીરનો વાવતુ- વનસ્પતિના શરીરનો વાવત- સર્વાત્મના આહાર કરી લે છે તથા બીજા પણ અધ્યાહ વનસ્પતિના શરીરો નાના પ્રકારના વર્ણ આદિથી બનેલ હોય છે. એવું તીર્થકર દેવે કહ્યું છે. ત્યાર પછી આ વર્ણન છે કે – આ વનસ્પતિકાયમાં અધ્યારુહયોનિક જીવ અધ્યાયમાં જ ઉત્પન્ન થાય છે -વાવ- કર્મ નિદાનથી મરણ કરીને અધ્યારુહ વૃક્ષયોનિકના રુપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ વૃક્ષયોનિક અધ્યારુહોના રસનો આહાર કરે છે, તે જીવ પૃથ્વીના શરીરનો -વાવ- વનસ્પતિના શરીરનો -ચાવતસર્વાત્મના આહાર કરી લે છે. તથા બીજા પણ અધ્યારુહ વનસ્પતિના શરીર નાના પ્રકારના વર્ણ આદિથી બનેલ હોય છે -યાવતુ- તેમાં જ ઉત્પન્ન થાય છે, એવું તીર્થંકર દેવે કહ્યું છે. ત્યારબાદ આ વર્ણન છે કે - આ વનસ્પતિકાયમાં કેટલાક અધ્યાયોનિક પ્રાણી અધ્યારુહ વૃક્ષોમાં જ ઉત્પન્ન થાય છે વાવત- કર્મનિદાનથી મરણ કરીને અધ્યાયોનિક વૃક્ષોમાં અધ્યારુહ રુપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારુયોનિક અધ્યારુહ વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વીના શરીરનો વાવ- વનસ્પતિના શરીરનો -યાવતુ- સર્વાત્મના આહાર કરી લે છે. તથા બીજા પણ અધ્યાયોનિક અધ્યારુહ વૃક્ષોના શરીર નાના પ્રકારના વર્ણ આદિથી બનેલ હોય છે -યાવતુ- તેમાં જ ઉત્પન્ન થાય છે. એવું શ્રી તીર્થકર દેવે કહ્યું છે. ત્યાર પછી આ વર્ણન છે કે – આ વનસ્પતિકાયમાં કેટલાક અધ્યાયોનિક હોય છે. તે અધ્યારુહ વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે -યાવત- કર્મનિદાનથી મરણ કરીને અધ્યારુથોનિક અધ્યાહ વૃક્ષોના મૂળ -વાવ- બીજના રુપમાં ઉત્પન્ન થાય છે, તે જીવ ત્યાં અધ્યાયોનિક અધ્યારુહ વૃક્ષોના રસનો આહાર કરે છે -વાવ- તે અધ્યાયોનિક વૃક્ષોના મૂળ ચાવતુબીજોના શરીર નાના વર્ણ આદિથી બનેલ હોય છે -ચાવત- તેમાં જ ઉત્પન્ન થાય છે. એવું તીર્થંકરદેવે કહ્યું છે. ४. अहावरं पुरक्खायं-इहेगइया सत्ता अज्झोरू हजोणिया अज्झोरुहसंभवा -जाव- कम्मनिदाणेणं तत्थवक्कमा अज्झोरूहजोणिएसु अज्झोरुहेसु मूलत्ताए -जाव- बीयत्ताए विउटैंति । ते जीवा ते सिं अज्झोरूहजोणियाणं अज्झोरूहाणं सिणेहमाहारेंति -जाव- अवरे वि य णं तेसिं अज्झोरूहजोणियाणं मूलाणं-जाव-बीयाणं सरीरा णाणावण्णा -जाव- भवंतीतिमक्खायं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy