________________
૫૨૪
દ્રવ્યાનુયોગ ભાગ-૧
परिविद्धत्थं तं सरीरगं पुवाहारियं तयाहारियं विपरिणय सारूविकडं संतंसव्वप्पणयाए आहारं મદાંતિ
अवरे वि य णं तेसिं पुढविजोणियाणं रूक्खाणं सरीरा नाणावण्णा नाणागंधा नाणारसानाणाफासा नाणासंठाणसंठिया नाणाविहसरीरपोग्गलविउवित्ता ते जीवा कम्मोववण्णगा भवंतीतिमक्खायं ।
२. अहावरं पुरक्खायं इहेगइया सत्ता रूक्खजोणिया
रूक्खसंभवा रूक्खवक्कमा तज्जोणिया तस्संभवा तब्बकम्मा कम्मोवगा कम्मनिदाणेणं तत्थवक्कमा पुढविजोणिएहिं रूक्खेहिं रूक्खत्ताए विउटंति ।
ते जीवा तेसिं पुढविजोणियाणं रूक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति, पढविसरीरं -जाववणस्सइसरीरं, णाणाविहाणं तस थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं पुवाहारियं तयाहारियं विपरिणयं सारूविकडं संतं सब्बप्पणाए आहारं आहारेंति।
તેનાં પૂર્વમાં વિધ્વસ્ત કરેલ, પૂર્વમાં આહાર કરેલ, ચામડીથી આહાર કરેલ, વિપરિણત તથા આત્મસાત્ કરેલ, તે શરીરનો સર્વાત્મના આહાર કરે છે. તે પૃથ્વયોનિક વૃક્ષોના બીજા (મૂળ, શાખા, પ્રશાખા, પત્ર, ફલાદિના રુપમાં બનેલ) શરીર પણ નાના પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનોથી સંસ્થિત તેમજ નાના પ્રકારનાં શારીરિક પુદ્ગલોથી વિકુર્વિત થઈને બને છે. તે જીવ કર્મોદયના અનુસાર ઉત્પન્ન થાય છે એવું તીર્થકરોએ કહ્યું છે. ત્યાર પછી આ પ્રમાણે વર્ણન છે કે – કંઈક સત્વ (વનસ્પતિકાયિક જીવ) વૃક્ષમાં જ ઉત્પન્ન હોય છે, એટલા માટે તે વૃક્ષયોનિક હોય છે. વૃક્ષમાં સ્થિત રહીને ત્યાંજ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. વૃક્ષયોનિક વૃક્ષમાં ઉત્પન્ન તેમાં જ સ્થિત અને વૃદ્ધિને પ્રાપ્ત કરેલ કર્મોના ઉદયને કારણે જીવ કર્મથી આકૃષ્ટ થઈને પૃથ્વીયોનિક વૃક્ષોમાં વૃક્ષરુપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ ત્યાં પૃથ્વીયોનિક વૃક્ષોથી તેના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી -પાવત- વનસ્પતિના શરીરનો આહાર કરે છે, તે નાના પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરે છે. તે પૂર્વમાં વિધ્વસ્ત (પ્રાસુક) કરેલ, પૂર્વમાં આહાર કરેલ, ત્વચા દ્વારા આહાર કરેલ વિપરિણત તથા આત્મસાત્ કરેલ તે એ શરીરનો સર્વાત્મના આહાર કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષોના નાના વર્ણ યાવતનાના પ્રકારના સંસ્થાનો યુક્ત બીજા શરીર પણ હોય છે, જે અનેક પ્રકારના શારિરીક પુદ્ગલોથી વિમુર્વિત હોય છે. તે જીવ કર્મના ઉદયના અનુરુપ જ ઉત્પન્ન થાય છે, એવું તીર્થકર દેવે કહ્યું છે. ત્યારબાદનું વર્ણન એ છે કે - કંઈક જીવ વૃક્ષયોનિક હોય છે, તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં જ સ્થિત તેમજ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. વૃક્ષમાં ઉત્પન્ન થનાર, તેમાં જ સ્થિત રહેનાર અને તેમાં જ સંવૃદ્ધિ પાનાર વૃક્ષ યોનિક જીવ કર્મોથી વશીભૂત થઈને કર્મના કારણે તે વૃક્ષોમાં આવીને વૃક્ષયોનિક જીવોમાં વૃક્ષ રુપે ઉત્પન્ન થાય છે.
अवरे वि य णं तेसिं रूक्खजोणियाणं रूक्खाणं सरीरा नाणावण्णा -जाव- नाणासंठाणसंठिया नाणाविहसरीर पोग्गलविउविता,
ते जीवा कम्मोववन्नगा भवंतीतिमक्खायं ।
૩.
३. अहावरं पुरक्खायं इहेगइया सत्ता रूक्खजोणिया
रूक्खसंभवा रूक्खवक्कमा तज्जोणिया तस्संभवा तब्बक्कमा कम्मोवगा कम्मनिदाणेणं तत्थवक्कमा रूक्खजोणिएसु रूक्खेसु रूक्खत्ताए विउटंति,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org