________________
આહાર અધ્યયન
૫૧૧
તે દેવોને અગિયાર હજાર વર્ષે ભોજનની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
तेमिणं देवाणं एक्कारसण्हं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ।
મમ, મમ. ??, મુ. ૨૩, ૨૬ १०. जे देवा महिंदं महिंदज्झयं कंबुं कंवग्गीवं पूंखं सुखं
महापुंखं पुडं सुपुंडं महापंडं नरिंदं नरिंदकंतं नरिंदुत्तरवडेंसगं विमाणं देवत्ताए उबवण्णा
૧૨. જે દેવ માહે, માહેન્દ્રધ્વજ, કંબુ, કંબુગ્રીવ,
પુખ, સુપુખ, મહાપુખ, પંડ, સુપંડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાંત અને નરેન્દ્રોત્તરાવતંસક વિમાનોમાં દેવરુપે ઉત્પન્ન થાય છે, તે દેવોને બાર હજાર વર્ષે ભોજનની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
तेसि णं देवाणं वारसहिं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ।
- સમ, સમ. ૨૨, મુ. ૨૭, ૨૬, १३. जे देवा वज्जं सुवज्जं वज्जावत्तं वज्जप्पभं वज्जकंतं
वज्जवण्णं वज्जलेसं वज्जज्झयं वज्जसिंगं वज्जसिलैं वज्जकूडं वज्जुत्तरवडेंसगं वइरंवइरावत्तं वइरप्पभंवइरकंतं वइरवण्णं वइरलेसं वइरज्झयंवइरसिंगंवइरसिळंवइरकूडंवइरुत्तरखडेंसगं,
૧૩. જે દેવ વજ, સુવજ, વજાવર્ત, વજપ્રભ, વજકાંત,
વજવર્ણ, વજલેશ્યા, વજધ્વજ, વજશૃંગ, વજસૃષ્ટ, વજકૂટ, વજોત્તરાવતંસક તથા, વૈર, વૈરાવર્ત, વૈરપ્રભ, વૈરકાંત, વૈરવર્ણ, વૈરલેશ્યા, વૈરધ્વજ, વૈરશૃંગ, વૈરસૃષ્ટ, વૈરકૂટ અને વૈરોવત્તરાવર્તસક તથા, લોક, લોકાવર્ત, લોકપ્રભ, લોકકાંત, લોકવર્ણ, લોકલેશ્યા, લોકધ્વજ, લોકશૃંગ, લોકસૃષ્ટ, લોકકુટ અને લોકોત્તરાવસંસક વિમાનોમાં દેવરુપે ઉત્પન્ન થાય છે, તે દેવોને તેર હજાર વર્ષે ભોજનની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
लोगं लोगावत्तं लोगप्पभं लोगकंतं लोगवण्णं लोगलेसं लोगज्झयं लोगसिंगं लोगसिळं लोगकूडं लोगुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णा
तेसि णं देवाणं तेरसहिं वाससहस्सेहिं आहारठे મમુપ્પન્ન
- સમ સમ. ૨૩, મુ. ૨૪, ૨૬ १४. जे देवा सिरिकंतं सिरिमहियं सिरिसोमनसं लंतयं
काविट्ठमहिंदं महिंदोकतं महिंदुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णातेसिणं देवाणं चउद्दसहिं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ।
- સમ. એમ. ૨૪, મુ. ૨૬, ૨૭ १५. जे देवा णंदं सुणंदं णंदावत्तं णंदप्पभं णंदकंतं
णंदवण्णं णंदलेसं णंदज्झयं णंदसिंगं णंदसिलैं णंदकूडं णंदुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णा
૧૪. જે દેવ શ્રીકાંત, શ્રીમહિત, શ્રી સૌમનસ, લાંતક,
કાપિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રાવકાંત અને મહેન્દ્રોત્તરાવતંસક વિમાનોમાં દેવરુપે ઉત્પન્ન થાય છે. તે દેવોને ચોદ હજાર વર્ષે ભોજનની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
૧૫. જે દેવ નંદ, સુનંદ, નન્દાવર્ત, નંદપ્રભુ,
નંદકાંત, નંદવર્ણ, નંદલેશ્યા, નંદધ્વજ, નંદશૃંગ, નંદસૃષ્ટ, નંદકૂટ, નંદોત્તરાવતંસક વિમાનોમાં દેવરુપે ઉત્પન્ન થાય છે, તે દેવોને પંદર હજાર વર્ષે ભોજનની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
तेसिणं देवाणं पण्णरसहिं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ।
- સમ સમ. ૨૬, . ૨૩, ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org