SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૧ समुप्पज्जइ। 44 उ. गोयमा ! जहण्णेणं एगूणवीसाए वाससहस्साणं 6. गौतम ! धन्य मोगास ४४२ वर्ष, आहारट्टे समुप्पज्जइ, उक्कोसेणं वीसाए वाससहस्साणं आहारट्ठे ઉત્કૃષ્ટ વીસ હજાર વર્ષે આહારાભિલાષા ઉત્પન્ન थाय छे. प. ११.आरणेणं भंते ! देवाणं केवइकालस्स आहारट्ठे ૧૧, ભંતે ! આરણ કલ્પમાં દેવોને કેટલા સમય समुप्पज्जइ ? પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ? उ. गोयमा!जहण्णेणं वीसाए वाससहस्साणं आहारट्ठे ગૌતમ ! જઘન્ય વીસ હજાર વર્ષે, समुप्पज्जइ, उक्कोसेणं एक्कवीसाए वाससहस्साणं आहारट्ठे ઉત્કૃષ્ટ એકવીસ હજાર વર્ષે આહારાભિલાષા समुष्पज्जइ।२ ઉત્પન્ન થાય છે. प. १२.अच्चएणं भंते! देवाणं केवइकालस्स आहारट्ठे ૧૨, ભંતે ! અશ્રુત કલ્પમાં દેવોને કેટલા સમય समुप्पज्जइ? પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं एक्कवीसाए वाससहस्साणं ગૌતમ ! જઘન્ય એકવીસ હજાર વર્ષે, आहारट्टे समुप्पज्जइ, उक्कोसेणं बावीसाए वाससहस्साणं आहारट्टे ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષે આહારાભિલાષા समुप्पज्जइ । ઉત્પન્ન થાય છે. प. १. हेट्टिमहेट्ठिमगेवेज्जगाणं भंते ! देवाणं ૧, ભંતે ! અધસ્તન- અધસ્તન નૈવેયકોમાં દેવોને केवइकालस्स आहारट्टे समुप्पज्जइ? કેટલા સમય પછી આહારની ઈચ્છા ઉત્પન્ન थाय छ ? उ. गोयमा ! जहण्णेणं बावीसाए वाससहस्साणं 6. गौतम ! धन्य मावीस ३२ वर्ष, आहारट्ठे समुप्पज्जइ, उक्कोसेणं तेवीसाए वाससहस्साणं आहारट्ठे ઉત્કૃષ્ટ ત્રેવીસ હજાર વર્ષે આહારાભિલાષા समुप्पज्जइ। ઉત્પન્ન થાય છે. प. २.हेट्ठिममज्झिमाणं भंते ! देवाणं केवइकालस्स ૨, ભંતે ! અધસ્તન-મધ્યમ ગ્રેવેયકોમાં દેવોને आहारठे समुष्पज्जइ, કેટલા સમય પછી આહારની ઈચ્છા ઉત્પન્ન थाय छ ? उ. गोयमा ! जहण्णेणं तेवीसाए वाससहस्साणं ७. गौतम ! धन्य वीस ९२ वर्ष, आहारट्ठे समुप्पज्जइ, उक्कोसणं चउवीसाए वाससहस्साणं आहारट्ठे ઉત્કૃષ્ટ ચોવીસ હજાર વર્ષે આહારાભિલાષા समुप्पज्जइ। ઉત્પન્ન થાય છે. प. ३. हेट्ठिमउवरिमाणं भंते ! देवाणं केवइकालस्स ૩. ભંતે ! અધસ્તન - ઉપરિમ રૈવેયકોમાં દેવોને आहारट्टे समुप्पज्जइ? કેટલા સમય પછી આહારની ઈચ્છા ઉત્પન્ન थाय छ ? तेसि णं देवाणं वीसेहिं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ। - सम. सम. २०. सु. १६ तेसि णं देवाणं एक्कवीसेहिं वाससहस्सेहिं आहारठे समुप्पज्जइ। - सम. सम. २१, सु. १३ तेसि णं देवाणं बावीसं वाससहस्सेहिं आहारठे समुप्पज्जइ। - सम. सम. २२, सु. १६ ४. तेसि णं देवाणं तेवीसं वाससहस्सेहिं आहारट्टे समुष्पज्जइ। - सम. सम. २३. सु. १२ ५. तेसि णं देवाणं चउवीस वाससहस्सेहिं आहारट्ठे समुष्पज्जइ । - सम. सम. २४ सु. १४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy