SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ આહાર અધ્યયન ૪૯૯ एवं जहाणेरइयाणंतहा असुरकुमाराण विभाणियब्वं જેમ નારકીનું વર્ણન કર્યું તેવી જ રીતે -નવ-તે સિ મુન્ના મુન્ના રાતિ અસુરકુમારો માટે તેના પુદગલોનું વારંવાર પરિણમન થાય છે ત્યાં સુધી કહેવું જોઈએ. तत्थ णं जे से आभोगणिवत्तिए । તેમાંથી જે આભોગનિવર્તિત આહાર કરે છે. से णं जहण्णणं चउत्थभत्तस्स તે આહારની અભિલાષા જધન્ય ચતુર્થભક્ત, उक्कोसेणं साइरेगस्स वाससहसस्स आहारठे ઉત્કૃષ્ટ કંઈક અધિક સહસ્ત્રવર્ષ પછી ઉત્પન્ન समुप्पज्जइ। થાય છે. ओसण्णकारणं पडुच्च વિવિધતાની અપેક્ષાએ : वण्णओ-हालिद्द-सुक्किलाई વર્ણથી : પીળો અને સફેદ, गंधओ-सुब्भिगंधाई, ગંધથી : સુરભિગંધવાળા, रसओ- अंबिल-महुराई રસથી : ખાટો અને મીઠો, फासओ- मउय-लहुय-णिझुण्हाई। સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ પુદ્ગલોનો આહાર કરે છે. तेसिं पोराणे वण्णाइगुणे सोइंदियत्ताए -जाव (આહાર કરેલ પૂર્વ પુદ્ગલોના) તે જુના વર્ણાદિ फासिंदियत्ताए, ગુણ શ્રોત્રેન્દ્રિય -વાવ- સ્પર્શેન્દ્રિયના રુપમાં, इट्ठत्ताए.कंतत्ताए, पियत्ताए,सुभत्ताए,मणुण्णत्ताए, ઈષ્ટ, કાંત, પ્રિય, શુભ, મનોજ્ઞ, મનામ, ઈચ્છા मणामत्ताए, इच्छियत्ताए, अभिज्झियत्ताए, અને અભિલક્ષિત રુપમાં, उड्ढत्ताए णो अहत्ताए सुहत्ताए णो दुहत्ताए ते तेसिं ઉરુપમાં, હીન રુપમાં નહિં, સુખ રુપમાં, મુન્ના મુન્નો રિનનંતિ દુઃખરુપમાં નહિં. તે બધાનું વારંવાર પરિણમન કરે છે. सेसं जहा णेरइयाणं બાકીનું વર્ણન નારકીના સમાન જાણવું. પર્વ -Mાવ- થfસુમરા આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. णवरं-आभोगणिव्वत्तिए' उक्कोसेणं दिवसपुहत्तस्स વિશેષ : અહીં આભોગનિર્વર્તિત આહાર ઉત્કૃષ્ટ आहारट्टे समुप्पजइ। દિવસ-પૃથકત્વથી થાય છે. - gઇUT. . ૨૮, ૩. ૧, . ૧૮૦ ૬ १८. एगिदिएसु आहारट्ठिआइदारसत्तर्ग ૧૮. એકેન્દ્રિયમાં આહારર્થી આદિ સાત વાર : ૫. ૨. તે ૨. પુત્રવિદ્દ મેતે ! મારી ? પ્ર. ૧. દ. ૧૨. ભંતે! શું પૃથ્વીકાયિક જીવ આહારાર્થી હોય છે ? ૩. દંતા, શોચમા ! માદાર | ઉ. હા, ગૌતમ ! તે આહારાથી હોય છે. प. २. पुढविकाइया णं भंते ! केवइकालस्स आहारट्ठे ૨. ભંતે ! પૃથ્વીકાયિક જીવોને કેટલા સમયમાં समुप्पज्जइ ? આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! अणुसमयं अविरहिए आहारट्ठे ગૌતમ ! તેને પ્રતિસમય વિરહ વગર આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. समुप्पज्जइ।३ () વિચા. સ. ૧, ૩, ૨, મુ. ૬/૨- ૬. પૂ . ૬. ૩૪, મુ. ૨ ૦ ૩૧ ૨. (૪) નવ, પરિ. ૨, મુ. ૨ ૩ (૧૮) રૂ. વિચા. સ. ૨, ૩૬, કુ. ૬/૧, ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy