________________
૪૭૨
१२२. पंचविह भवियदव्वदेवाणं ठिई
૫.
૩. શૌયમા ! નદોાં સંતોમુકુત્ત, उक्कोसेणं तिणि पलिओवमाई ।
૬.
૩.
૫.
૩.
૩.
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं,
उक्कोसेणं देसूणा पुव्वकोडी ।
प. देवाहिदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
૬.
૩.
भवियदव्वदेवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
नरदेवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं सत्त वाससयाई,
उक्कोसेणं चउरासीई पुव्वसयसहस्साई ।
धम्मदेवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
૬.
૩.
गोयमा ! जहण्णेणं बावत्तरिं वासाई,
उक्कोसेणं चउरासीइं पुव्वसयसहस्साइं ।
भावदेवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं दसवाससहस्साई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ।
१२३. भवियदव्व चउवीसदंडग जीवाणं ठिई
-
प. दं. १. भवियदव्वनेरइयस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
- વિયા. સ. ૧૨, ૩. ૨૬, સુ. શ્૨-૬
૩. ગોયમા ! નદખ્ખાં સંતોમુહુર્ત્ત,
उक्कोसेणं पुव्वकोडी ।
दं. २. भवियदव्वअसुरकुमारस्स णं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं,
उक्कोसेणं तिणि पलिओवमाई ।
૬.રૂ.૨૨. વૅ -ખાવ- ળિયકુમારસ |
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૧
૧૨૨, પાંચ પ્રકારના ભવ્ય દ્રવ્ય દેવોની સ્થિતિ : ભંતે ! ભવ્યદ્રવ્ય દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
પ્ર.
ગૌતમ ! (તેની સ્થિતિ) જઘન્ય અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની.
પ્ર. ભંતે ! નંરદેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! (તેની સ્થિતિ) જધન્ય સાતસો વર્ષની, ઉત્કૃષ્ટ ચોર્યાસી લાખ પૂર્વની.
પ્ર. ભંતે ! ધર્મદેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! (તેની સ્થિતિ) જઘન્ય અન્તર્મુહૂર્તની,
ઉ.
ઉ.
ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિની.
ભંતે ! દેવાધિદેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે?
ગૌતમ ! (તેની સ્થિતિ) જઘન્ય બોત્તેર વર્ષની, ઉત્કૃષ્ટ ચોર્યાસી લાખ પૂર્વની.
પ્ર. ભંતે ! ભાવ દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
પ્ર.
ઉ.
ઉ. ગૌતમ ! (તેની સ્થિતિ) જઘન્ય દસ હજા૨ વર્ષની, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની.
૧૨૩. ભવ્યદ્રવ્ય ચૌવીસ દંડકના જીવોની સ્થિતિ :
પ્ર.
ઉ.
પ્ર.
૬.૧. ભંતે ! ભવ્યદ્રવ્ય નૈરયિકની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની,
ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની.
નં.૨, ભંતે ! ભવ્ય દ્રવ્ય અસુરકુમારની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની,
ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની.
દં. ૩-૧૧. આ પ્રમાણે (ભવ્ય દ્રવ્ય) સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ.
For Private Personal Use Only
www.jainelibrary.org