SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ અધ્યયન १. प. उ. गोयमा ! जहणेणं अट्ठावीसं सागरोवमाई, उक्कोसेणं एगूणतीसं सागरोवमाई । ' प. उवरिमहेट्ठिमगेवेज्जग अपज्जत्तय देवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । प. उवरिमहेट्ठिमगेवेज्जग पज्जत्तय देवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहणेणं अट्ठावीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई | उक्कोसेणं एगुणतीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई । प. उ. ७. उवरिमहेट्ठिमगेवेज्जगदेवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? उ. प. प. उवरिममम्झिमगेवेज्जग अपज्जत्तय देवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ८. उवरिममज्झिमगवेज्जग देवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? प. गोयमा ! जहणेणं एगूणतीसं सागरोवमाई, उक्कोसेणं तीसं सागरोवमाई । २ उवरिममज्झिमगेवेज्जग पज्जत्तय देवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहणणेणं एगूणतीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई । उक्कोसेणं तीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई । उवरिमउवरिमगेवेज्जगदेवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? (क) (ख) अणु. सु. ३९१ (८) (ग) सम. सम. २८, सु. ११ (ज.) (घ) सम. सम. २९, सु. १५ ( उ. ) उत्त. अ. ३६, गा. २४० Jain Education International २. प्र. 6. प्र. प्र. (3. ઉ. ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. प्र. 3. प्र. 3. प्र. प्र. 854 ७. मंते ! उपरितन- अधस्तन ( उपरना ત્રિકનાં નીચલા) ત્રૈવેયક દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય અઠ્યાવીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરોપમની. ભંતે ! ઉપરિતન- અધસ્તન ત્રૈવેયક અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? For Private & Personal Use Only ભંતે ! ઉપરિતન- અધસ્તન ગ્રેવયક પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી અઠ્યાવીસ सागरोपमनी, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી ઓગણત્રીસ सागरोपमनी. ८. भंते ! उपरितन- मध्यम ( उपरना त्रिना વચલા) ત્રૈવેયક દેવોની સ્થિતિ કેટલા કાળની उही छे ? ગૌતમ ! જઘન્ય ઓગણત્રીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ ત્રીસ સાગરોપમની. ભંતે ! ઉપરિતન-મધ્યમ ત્રૈવેયક અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જધન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી ઓગણત્રીસ सागरोपमनी, ભંતે ! ઉપરિતન-મધ્યમ ત્રૈવેયક પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? (क) उत्त. अ. ३६, गा. २४१ (ख) अणु. सु. ३९१ (८) (ग) सम. सम. २९, सु. १४ (ज.) (घ) सम. सम. ३०, सु. १३ ( उ ) ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી ત્રીસ સાગરોપમની. ९. भंते! उपरितन- उपरितन ( उपरना त्रिना બધાથી ઉપરવાળા) ત્રૈવેયક દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy