________________
સ્થિતિ અધ્યયન
प.
उ.
१.
प.
उ.
प.
९४. सणंकुमारिंदस्स परिसागय देवाणं ठिई
अपज्जत्तयाणं भंते ! सणकुमारे कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
प.
पज्जत्तयाणं भंते ! सणंकुमारे कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
उ.
गोयमा ! जहण्णेणं दो सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं सत्त सागरोवमाई अंतोमुहुत्तूणाई ।
प.
९५. माहिंदकप्पे देवाणं ठिई
- पण्ण. प. ४, सु. ४१७
सकुमारस्स णं भंते! देविंदस्स देवरण्णोअतरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! सणकुमारस्स णं देविंदस्स देवरण्णोअभिंतरियाए परिसाए देवाणं अद्धपंचमाई सागरोवमाई पंच पलिओवमाइं ठिई पण्णत्ता । मज्झमियाए परिसाए देवाणं अद्धपंचमाई सागरोवमाइं चत्तारि पलिओवमाइं ठिई पण्णत्ता । बाहिरियाए परिसाए देवाणं अद्धपंचमाई सागरोवमाई तिण्णि पलिओवमाइं ठिई पण्णत्ता । -जीवा. पडि. ३, उ. २, सु. १९९
मज्झिमयाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
बाहिरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
माहिंद कप्पे णं भंते! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं साइरेगाई दो सागरोवमाई, उक्कोसेणं सत्त साइरेगाई सागरोवमाई । १ अपज्जत्तयाणं भंते! माहिंदे कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
(क) अणु. कालदारे सु. ३९१/५
(ग) ठाणं अ. २, उ. ४, सु. १२४ / ५ ( ज.) (ङ) सम. सम. २, सु. १९ (ज.)
Jain Education International
प्र.
3.
प्र.
G.
प्र.
७.
ભંતે ! સનકુમારકલ્પમાં અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
૯૪. સનકુમારેન્દ્રના પરિષદાગત દેવોની સ્થિતિ : ભંતે ! સનત્કુમાર દેવેન્દ્ર દેવરાજની આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
3.
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
प्र.
૪૫૩
ભંતે ! સનત્કુમાર કલ્પમાં પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ઓછી બે સાગરોપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી સાત સાગરોપમની.
મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની अही छे ?
૯૫, માહેન્દ્ર કલ્પમાં દેવોની સ્થિતિ :
બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની उही छे ?
ગૌતમ ! સનત્કુમાર દેવેન્દ્ર દેવરાજની - આપ્યંતર પરિષદાના દેવોની સ્થિતિ સાડાચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની કહી છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ સાડાચાર સાગરોપમ અને ચાર પલ્યોપમની કહી છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની કહી છે.
प्र. ભંતે ! માહેન્દ્રકલ્પના દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય બે સાગરોપમથી કંઈક અધિકની,
ઉત્કૃષ્ટ સાત સાગરોપમથી કંઈક અધિકની. ભંતે ! માહેન્દ્ર કલ્પમાં અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
(ख) उत्त. अ. ३६, गा. २२५ (घ) ठाणं. अ. ७, सु. ५७७ / १ ( उ )
(च) सम. सम. ७, सु. १८ ( उ )
For Private & Personal Use Only
www.jainelibrary.org