SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ દ્રવ્યાનુયોગ ભાગ-૧ ईसाणे कप्पे अत्थेगइयाणं देवाणं दो पलिओवमाई ठिई ઈશાનકલ્પનાં કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની पण्णत्ता। -सम.सम. २,सु. १५ हीछे. ईसाणे कप्पे परिग्गहियाणं देवीणं ठिई- ८८. न५मा परिसीता देवीमोनी स्थिति : प. ईसाणे कप्पे णं भंते ! परिग्गहियाणं देवीणं केवइयं પ્ર. ભંતે! ઈશાનકલ્પમાં પરિગૃહીતાદેવીઓની સ્થિતિ कालं ठिई पण्णत्ता? કેટલા કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेणं साइरेगं पलिओवमं, ગૌતમ! જઘન્ય એક પલ્યોપમથી કંઈક અધિકની. उक्कोसेणं णव पलिओवमाई । ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની. अपज्जत्तियाणं भंते ! ईसाणे कप्पे परिग्गहियाणं ભંતે ! ઈશાનકલ્પમાં અપર્યાપ્ત પરિગૃહીતા देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । (१ ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. प. पज्जत्तियाणं भंते ! ईसाणे कप्पे परिग्गहियाणं ભંતે ! ઈશાનકલ્પમાં પર્યાપ્ત પરિગૃહીતા देवीणं केवइयं कालं ठिई पण्णत्ता? દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? उ. गोयमा! जहण्णेणं साइरेगपलिओवमं अंतोमहत्तुणं, 3. गौतम ! धन्य अन्तर्मुहूर्त माछी मे પલ્યોપમથી કંઈક અધિકની, उक्कोसेणं णव पलिओवमाई अंतोमुत्तुणाई। ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી નવ પલ્યોપમની. - पण्ण. प. ४, सु. ४१५ ईसाणिंदस्स अग्गमहिसीणं ठिई ૮૯. ઈશાનેન્દ્રની અઝમહિપીઓની સ્થિતિ : ईसाणस्स णं देविंदस्स (देवरणो) अग्गमहिसीणं णव દેવેન્દ્ર (દેવરાજ) ઈશાનની અગ્નમહિષીઓની સ્થિતિ पलिओवमाई ठिई पण्णत्ता। નવ પલ્યોપમની કહી છે. -ठाणं. अ. ९, सु. ६८३/१ ०, ईसाणे कप्पे अपरिग्गहियाणं देवीणं ठिई ४०. uruwi अपरिहात हेवीमोनी स्थिति : - प. ईसाणे कप्पे णं भंते ! अपरिग्गहियाणं देवीणं પ્ર. ભંતે ! ઈશાન કલ્પમાં અપરિગુહીતા દેવીઓની केवइयं कालं ठिई पण्णत्ता? स्थिति 326 जनी 58 छ ? गोयमा ! जहण्णेणं साइरेगं पलिओवमं, ગૌતમ ! જઘન્ય એક પલ્યોપમથી કંઈક અધિકની, उक्कोसेणं पणपण्णं पलिओवमाई। ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની. प. अपज्जत्तियाणं भंते ! ईसाणे कप्पे अपरिग्गहियाणं ભંતે ! ઈશાનકલ્પમાં અપર્યાપ્ત અપરિગૃહીતા देवीणं केवइयं कालं ठिई पण्णत्ता? દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. प. पज्जत्तियाणं भंते ! ईसाणे कप्पे अपरिग्गहियाणं ભંતે ! ઈશાનકલ્પમાં પર્યાપ્ત અપરિગૃહીતા देवीणं केवइयं कालं ठिई पण्णत्ता? દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? (क) अणु. कालदारे सु. ३९१/३ (ख) जीवा. पडि. २, सु. ४७ (३) मा परिीता देवानी स्थिति छ. (ग) ठाणं. अ. ९, सु. ६८३/२ २. अणु. कालदारे सु. ३९१/३ Jain Education International For Private & Personal Use Only उ. www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy