________________
४४४
८०. सोहम्मे कप्पे देव-देवीणं ठिई
प. सोहम्मे कप्पे णं भंते! देवाणं केवइयं कालं ठिई
पण्णत्ता ?
गोयमा ! जहणेणं पलिओवमं,
उक्कोसेणं दो सागरोवमाई । १
१.
उ.
प.
उ.
प.
उ.
प.
उ.
प.
उ.
प.
उ.
अपज्जत्तयाणं भंते ! सोहम्मे कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तयाणं भंते ! सोहम्मे कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं दो सागरोवमाई अंतोमुहुत्तूणाई, सोहम्मे कप्पे णं भंते! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं पलिओवमं,
उक्कोसेणं पण्णासं पलिओवमाइं ।
अपज्जत्तियाणं भंते! सोहम्मे कप्पे देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तियाणं भंते ! सोहम्मे कप्पे देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पण्णासं पलिओवमाई अंतोमुहुत्तूणाई । - पण्ण. प. ४, सु. ४०९-४१०
८१. सोहम्मे कप्पे अत्थेगइयदेवाणं ठिई
सोहम्मे कप्पे अत्थेगइयाणं देवाणं एगं पलिओवमं ठिई पण्णत्ता । -सम. सम. १, सु. ४० सोहम्मे कप्पे अत्थेगइयाणं देवाणं दो पलिओवमाइं ठिई पण्णत्ता । -सम. सम. २, सु. १४
(क) अणु. कालदारे सु. ३९१/२
(ग) ठाणं, अ. २, उ. ४, सु. १२४ / २ ( उ )
(ङ) सम सम २, सु. १६ (ज.)
Jain Education International
For Private
૮૦, સૌધર્મ કલ્પમાં દેવ-દેવીઓની સ્થિતિ :
प्र.
૮૧.
3.
प्र.
6.
प्र.
6.
प्र.
७.
प्र.
(3.
प्र.
७.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
ભંતે ! સૌધર્મ કલ્પમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
गौतम ! धन्य खेड पस्योपमनी,
ઉત્કૃષ્ટ બે સાગરોપમની.
ભંતે ! સૌધર્મ કલ્પમાં અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! સૌધર્મ કલ્પમાં પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
Personal Use Only
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી એક પલ્યોપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી બે સાગરોપમની.
ભંતે ! સૌધર્મ કલ્પમાં દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
गौतम ! धन्य खेड पस्योपमनी,
ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની.
ભંતે ! સૌધર્મ કલ્પમાં અપર્યાપ્ત દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! સૌધર્મ કલ્પમાં પર્યાપ્ત દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી એક પલ્યોપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી પચાસ પલ્યોપમની.
સૌધર્મ કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ :
સૌધર્મ કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એક પલ્યોપમની उही छे.
સૌધર્મ કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની उही छे.
(ख) उत्त. अ. ३६, गा. २२२ (घ) सम. सम. १, सु. ३९ (ज.)
www.jainelibrary.org