________________
૪૩૨
उ.
१.
प.
प.
उ.
बाहिरियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
प.
गोयमा ! धरणस्स णं नागकुमारिंदस्स नागकुमाररण्णोअभिंतरियाए परिसाए देवीणं देसूणं अद्धपलिओवमं ठिई पण्णत्ता ।
उ. गोयमा ! भूयाणंदस्सणं नागकुमारिंदस्स नागकुमाररण्णो- अब्भिंतरियाए परिसाए देवीणं अद्धपलिओवमं ठिई पण्णत्ता ।
मज्झिमया परिसाए देवीणं देसूणं अद्धपलिओवमं ठिई पण्णत्ता ।
बाहिरियाए परिसाए देवीणं साइरेगं चउभागपलिओवमं ठिई पण्णत्ता ।
- जीवा. पडि ३, उ. २, सु. १२०
६१. सुवण्णकुमारदेवाणं ठिई
उ.
मज्झिमियाए परिसाए देवीणं साइरेगं चउभाग पलिओवमं ठिई पण्णत्ता ।
बाहिरियाए परिसाए देवीणं चउभागपलिओवमं ठिई पण्णत्ता ।
भूयादसणं भंते! नागकुमारिंदस्स नागकुमाररण्णोअभिंतरियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
मज्झिमियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
बाहिरियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
सुवण्णकुमाराणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं दो पलिओवमाई देसूणाई ।' अपज्जत्तयाणं भंते! सुवण्णकुमाराणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
(क)
सम. सम. १०, सु. १५ (ज.)
(ग) ठाणं. अ. २, उ. ४, सु. १२४ (१)
Jain Education International
؟
For Private
૬૧.
G.
प्र.
3.
प्र.
3.
प्र.
G.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
બાહ્ય પરિષદાની દેવીઓની સ્થિતિ કેટલા કાળની उही छे ?
ગૌતમ ! નાગકુમા૨ેન્દ્ર નાગકુમારરાજ ધરણનીઆત્યંતર પરિષદાની દેવીઓની સ્થિતિ કંઈક ઓછી અર્ધ પલ્યોપમની કહી છે.
Personal Use Only
મધ્યમ પરિષદાની દેવીઓની સ્થિતિ કંઈક અધિક ચતુર્થ ભાગ પલ્યોપમની કહી છે.
બાહ્ય પરિષદાની દેવીઓની સ્થિતિ ચતુર્થ ભાગ પલ્યોપમની કહી છે.
ભંતે ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદનીઆપ્યંતર. પરિષદાની દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
મધ્યમ પરિષદાની દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
સુવર્ણકુમાર દેવોની સ્થિતિ :
બાહ્ય પરિષદાની દેવીઓની સ્થિતિ કેટલા કાળની उही छे ?
ગૌતમ ! નાગકુમારેન્દ્ર નાગકુમા૨૨ાજ ભૂતાનંદની – આપ્યંતર પરિષદાની દેવીઓની સ્થિતિ અર્ધ પલ્યોપમની કહી છે.
મધ્યમ પરિષદાની દેવીઓની સ્થિતિ કંઈક ઓછી અર્ધ પલ્યોપમની કહી છે.
બાહ્ય પરિષદાની દેવીઓની સ્થિતિ કંઈક અધિક ચતુર્થ ભાગ પલ્યોપમની કહી છે.
ભંતે ! સુવર્ણકુમાર દેવોની સ્થિતિ કેટલા કાળની डही छे ?
गौतम ! ४धन्य हस हभर वर्षनी,
ઉત્કૃષ્ટ દેશેઊણા બે પલ્યોપમની.
ભંતે ! અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
(ख) सम. सम. २, सु. ११ ( उ )
www.jainelibrary.org