________________
४०५
२८. वणस्सइकाइयाणं ठिई
१.
५.
प. दं. १६. वणस्सइकाइयाणं भंते ! केवइयं कालं
ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं,
उकोसेणं दस वाससहस्साई ।
उ.
प.
उ.
प.
उ.
प.
उ.
प.
उ.
प.
उ.
अपज्जत्तय-वणस्सइकाइयाणं भंते! केवइयं कालं
ठिई पण्णत्ता ?
गोयमा ! जहणणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तय-वणस्सइकाइयाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं,
उक्कोसेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाई । ' सुहुमवणस्स इकाइयाणं १. ओहियाणं २. अपज्जत्तायाणं ३. पज्जत्तयाणय जहण्णेण वि, उक्कोसेण वि अंतोमुहुत्तं ।
बादरवणस्सइकाइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं,
उक्कोसेणं दस वाससहस्साई ।
अपज्जत्तय- बादरवणस्सइकाइयाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेण वि, उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तय-बायरवणस्सइकाइयाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाई | 4
- पण्ण. प. ४, सु. ३६६-३६८
२.
३.
४.
(क) अणु. कालदारे सु. ३८५/५
(ख) उत्त. अ. ३६, गा. १०२ (ग) जीवा. पडि. १, सु. २१ (घ) जीवा. पडि. ५, सु. २११ (ङ) जीवा. पडि. ८, सु. २२८
(क) अणु. कालदारे सु. ३८५/५ (ख) विया. स. १, उ. १, सु. ६/१६
Jain Education International
૨૮. વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ :
For Private
प्र. ६. १५. मंते ! वनस्पतियिः कवोनी स्थिति
કેટલા કાળની કહી છે ?
गौतम ! ४धन्य अन्तर्मुहूर्तनी,
3.
प्र.
6.
प्र.
3.
प्र.
6.
प्र.
G.
प्र.
6.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની.
ભંતે ! અપર્યાપ્ત વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
Personal Use Only
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! પર્યાપ્ત વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
गौतम ! ४धन्य अन्तर्मुहूर्तनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી દસહજાર વર્ષની.
સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના ૧. ઔધિક ૨. અપર્યાપ્તો અને ૩, પર્યાપ્તોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની છે.
जीवा. पडि. ५, सु. २११
(क) अणु. कालदारे सु. ३८५/५
(क) ठाणं अ. १०, सु. ७५७/७
(ख) सम. सम. १०, सु. १७
-
ભંતે ! બાદર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
गौतम ! ४धन्य अन्तर्मुहूर्तनी,
ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની.
ભંતે ! અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
गौतम ! ४धन्य अन्तर्मुहूर्तनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી દસ હજાર વર્ષની.
www.jainelibrary.org