________________
સ્થિતિ અધ્યયન
४०१
प. पज्जत्तय-पुढविकाइयाणं भंते ! केवइयं कालं ठिई
पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साइं अंतोमुहुत्तूणाई।' सुहमपुढविकाइयाणं भंते ! केवइयं कालं ठिई
पण्णत्ता? उ. गोयमा ! जहण्णेण वि, उक्कोसेण वि अंतोमुहुत्तं।२
___ अपज्जत्तय-सुहुमपुढविकाइयाणं भंते ! केवइयं
कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेण वि, उक्कोसेण वि अंतोमहत्तं ।
पज्जत्तय-सुहुमपुढविकाइयाणं भंते ! केवइयं कालं
ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णण वि. उक्कोसेण वि अंतोमहत्तं ।।
પ્ર. ભંતે ! પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલા
કાળની કહી છે ? (. गौतम ! धन्य अन्तर्भुतनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી બાવીસ હજાર વર્ષની. પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલા
કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. ભંતે ! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ
અન્તર્મુહૂર્તની. ભંતે ! બાદર પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલા
કાળની કહી છે ? 6. गौतम ! ४घन्य अन्तर्मुहूर्तनी,
ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની. ભંતે ! અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. ભંતે ! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? 3. गौतम ! धन्य सन्त र्तनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી બાવીસ હજાર વર્ષની.
प. बादरपुढविकाइयाणं भंते ! केवइयं कालं ठिई
पण्णत्ता? उ. गोयमा ! जहण्णणं अंतोमूहत्तं,
उक्कोसेणं बावीसं वाससहस्साई। अपज्जत्तय-बादरपुढविकाइयाणं भंते ! केवइयं
कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेण वि, उक्कोसेण वि अंतोमुहुत्तं ।
।
पज्जत्तय-बादरपुढविकाइयाणं भंते ! केवइयं कालं
ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं अंतोमहत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साइं अंतोमुहुत्तूणाई।
___-पण्ण. प. ४, सु. ३५४-३५६ प. सण्हपुढवीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
પ્ર. ભંતે ! કોમલ પૃથ્વીની સ્થિતિ કેટલા કાળની કહી
१. (क) अणु. कालदारे सु. ३८५/१
(ख) उत्त. अ. ३६, गा. ८० (ग) जीवा.पडि, ५, सु. २१२ (घ) जीवा. पडि. ८, सु. २२८ (ङ) विया. स. १, उ. १, सु. ६/१२/१
२. ३. ४.
जीवा. पडि. सु. १, सु. १३ (२०) (क) अणु.कालदारे ३८५/१ (क) जीवा. पडि. १, सु. १५ (ख) जीवा. पडि. ५, सु. २१८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org