SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ યોનિ અધ્યયન उ. प. उ. प. उ. प. उ. प. उ. प. उ. प. उ. पण्णत्ता । गोयमा ! दस जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा - जीवा. पडि. ३, सु. ९७ (२) उरपरिसप्पथलयर पंचेंदिय तिरिक्खजोणियाणं भंते! जीवाणं कइ जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा पण्णत्ता ? गोयमा ! दस जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा पण्णत्ता । -जीवा. पडि. ३, सु. ९७ (२) भुयपरिसप्पथलयर पंचेंदिय तिरिक्खजोणियाणं भंते ! जीवाणं कइ जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा पण्णत्ता ? गोयमा ! णव जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा भवतीति मक्खायं । -जीवा. पडि. ३, सु. ९७ (१) खहयर पंचेंदिय तिरिक्खजोणियाणं भंते! जीवाणं कइ जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा पण्णत्ता ? गोयमा ! बारस जाइकुलकोडीजोणीप्पमुहसय सहस्सा पण्णत्ता । - जीवा. पडि. ३, सु. ९७ (२) बेइंदियाणं भंते ! कइ जाइकुलकोडीजोगीप्पमुहसयसहस्सा पण्णत्ता ? गोयमा ! सत्त जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा समक्खाया । १ - जीवा. पडि. ३, सु. ९७ (२) तेइंदियाणं भंते ! कइ जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा पण्णत्ता ? गोयमा ! अट्ठ जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा समक्खाया । २ - जीवा. पडि. ३, सु. ९७ (२) चउरिंदियाणं भंते ! कइ जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा पण्णत्ता ? गोयमा ! णव जाइकुलकोडीजोणीप्पमुहसयसहस्सा समक्खाया । १. ठाणं. अ. ७, सु. ५९१ Jain Education International - जीवा. पडि. ३, सु. ९७ (२) G. प्र. 6. प्र. 3. प्र. ७. प्र. 6. प्र. 3. प्र. 3. 399 ગૌતમ ! દસ લાખ જાતિ કુલ કોટિ પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે. ભંતે ! ઉરપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોની કેટલા લાખ જાતિ કુલ કોટિ પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે ? ગૌતમ !, દસ લાખ જાતિ કુલ કોટિ પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે. ભંતે ! ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોની કેટલા લાખ જાતિ કુલ કોટિ પ્રમુખ યોનિઓ કેહવામાં આવી છે ? ગૌતમ ! નવ લાખ જાતિ કુલ કોટિ પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે. ભંતે ! ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોની કેટલા લાખ જાતિ કુલ કોટી પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે ? ગૌતમ ! બાર લાખ જાતિ કુલ કોટી પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે. ભંતે ! દ્વીન્દ્રિયોની કેટલા લાખ જાતિ કુલ કોટી પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે ? ગૌતમ ! સાત લાખ જાતિ કુલ કોટી પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે. ભંતે ! ત્રેઈન્દ્રિયોની કેટલા લાખ જાતિ કુલ કોટી પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે ? ગૌતમ ! આઠ લાખ જાતિ કુલ કોટી પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે. ભંતે ! ચૌરેન્દ્રિયોની કેટલા લાખ જાતિ કુલ કોટી પ્રમુખ યોનિઓ કેહવામાં આવી છે ? ગૌતમ ! નવલાખ જાતિ કુલ કોટી પ્રમુખ યોનિઓ કહેવામાં આવી છે. २. ठाणं अ. ८, सु. ६५९ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy