________________
૩૫૪
દ્રવ્યાનુયોગ ભાગ-૧
११. सुहुमणिगोदजीवा अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, १२. सुहुमणिगोदजीवा पज्जत्ता पएसट्ठयाए संखेज्जगुणा, १३. सुहमणिगोदजीवे हिंतो पज्जत्तएहिंतो पएसट्टयाए बादरणिगोदा पज्जत्ता पएसट्ठयाए મviતા , १४. बादरणिगोदा अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, १५. सुहुमणिगोदा अपज्जत्ता पएसट्ठयाए
સંવેન્ના, १६. सुहुमणिगोदा पज्जत्ता पएसट्ठयाए संखेज्जगुणा।
- નવા. પરિ. ૬, . ૨૨૪
૧૧. (તેનાથી) પ્રદેશની અપેક્ષાએ અપર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવ અસંખ્યાતગુણા છે, ૧૨.(તેનાથી)પ્રદેશની અપેક્ષાએ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવ સંખ્યાતગુણા છે, ૧૩. પ્રદેશની અપેક્ષાએ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવોથી પર્યાપ્તક બાદર નિગોદ જીવ પ્રદેશની અપેક્ષાએ અનંતગુણા છે, ૧૪. (તેનાથી) પ્રદેશની અપેક્ષાએ અપર્યાપ્તક બાદર નિગોદ જીવ અસંખ્યાતગુણા છે, ૧૫. (તેનાથી) પ્રદેશની અપેક્ષાએ અપર્યાપ્તક સૂક્ષ્મ નિગોદજીવ અસંખ્યાતગુણા છે, ૧૬. (તેનાથી)પ્રદેશની અપેક્ષાએ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવ સંખ્યાતગુણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org