________________
૩૫૨
૬.
५. सुहुमणिगोदजीवेहिंतो पज्जत्तेहिंतो दव्वट्टयाए बादरणिगोदजीवा पज्जत्ता पएस ट्ठयाए असंखेज्जगुणा,
६. बादर णिगोदजीवा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा,
७. सुहुमणिगोदजीवा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा,
८. सुहुमणिगोदजीवा पज्जत्ता पएसट्टयाए संज्जगुणा ।
૩.
एएसि णं भंते! णिगोदाणं, णिगोदजीवाणं, મુહુમાાં, વાવરાળ, પદ્મત્તાળું - અપગ્નત્તાનું - दव्वट्टयाए, पसट्टयाए, दव्वट्ठ पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा -जाव- विसेसाहिया वा ?
दव्वट्टयाए -
गोयमा ! १. सव्वत्थोवा बादरणिगोदा पज्जत्ता दव्वट्टयाए,
२. बादरणिगोदा अपज्जत्ता दव्वट्टयाए असंखेज्जगुणा,
३. सुहुमणिगोदा अपज्जत्ता दव्वट्टयाए असंखेज्जगुणा
४. सुहुमणिगोदा पज्जत्ता दव्वट्टयाए संखेज्जगुणा,
५. सुहुमणिगोदेहिंतो पज्जत्तएहिंतो दव्वट्टयाए बादरणिगोदजीवा पज्जत्ता दव्वट्टयाए अणंतगुणा, ६. बादर णिगोदजीवा अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा,
७. सुहुमणिगोदजीवा अपज्जत्ता दव्वट्टयाए असंखेज्जगुणा,
८. सुहुमणिगोदजीवा पज्जत्ता दव्वट्टयाए संखेज्जगुणा ।
पएसट्टयाए
१. सव्वत्थोवा बादरणिगोद जीवा पज्जत्ता पएसट्टयाए,
२. बादरणिगोदजीवा अपज्जत्ता परसट्टयाए असंखेज्जगुणा,
Jain Education International
For Private
પ્ર.
ઉ.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
૫. દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક જીવોથી બાદર નિગોદ પર્યાપ્તક જીવ પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે,
Personal Use Only
૬. (તેનાથી) પ્રદેશની અપેક્ષાએ બાદર નિગોદ અપર્યાપ્તક જીવ અસંખ્યાતગુણા છે,
૭. (તેનાથી) પ્રદેશની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક જીવ અસંખ્યાતગુણા છે,
૮. (તેનાથી) પ્રદેશની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક જીવ સંખ્યાતગુણા છે.
ભંતે ! આ સૂક્ષ્મ બાદ૨ પર્યાપ્તક અને અપર્યાપ્તક નિગોદ અને નિગોદ જીવોમાં દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ તથા દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? દ્રવ્યની અપેક્ષાએ :
ગૌતમ ! ૧. દ્રવ્યની અપેક્ષાએ બધાથી અલ્પ બાદર નિગોદ જીવ પર્યાપ્તક છે,
૨. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ બાદર નિગોદ જીવ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે,
૩. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે,
૪. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક સંખ્યાતગુણા છે,
૫. દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તકોથી બાદર નિગોદ પર્યાપ્તક જીવ અનન્તગુણા છે,
૬. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ બાદ૨ નિગોદ જીવ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે,
૭. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ જીવ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે,
૮. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ જીવ પર્યાપ્તક સંખ્યાતગુણા છે.
પ્રદેશની અપેક્ષાએ :
૧. પ્રદેશની અપેક્ષાએ બધાથી અલ્પ પર્યાપ્તક બાદર નિગોદ જીવ છે,
૨. (તેનાથી) પ્રદેશની અપેક્ષાએ અપર્યાપ્તક બાદર નિગોદ જીવ અસંખ્યાતગુણા છે,
www.jainelibrary.org